બેક્ડ વેજીટેબલ (Baked Vegetable Recipe in Gujarati)

#AsahiKaseiIndia
શાકભાજી શરીર માટે વિટામિનનો સ્રોત છે. ડાયેટમાં બેકડ શાકભાજી ઉમેરવાથી વધારાની ચરબી દૂર થાય છે અને જરુરી પોષકતત્વો મળી રહે છે. જમવામાં માત્ર બેકડ વેજીટેબલ લઈ શકાય.

રાંધવાની સૂચનાઓ
- 1
બધા જ શાકને ધોઈ લેવા. ત્યારબાદ ફલાવરના મોટા ટુકડા કરવા. સૂરણને સમારી લેવું. બીટને મોટા ટુકડા કરી લેવા.
- 2
ગાજર, શક્કરિયાને આખાં જ રાખવા.
- 3
હવે બધા જ શાકને ચારણીમાં રાખવા. એક તપેલામાં મીઠું નાખીને તેના પર કાંઠો મુકીને શાકભાજીને બેક કરી લેવા.
- 4
વચ્ચે શાકને જોતા રહેવું અને ફેરવવા જેથી બરાબર બેંક થઈ જાય.
- 5
હવે ગાજર, બટાકા અને શક્કરિયાંનાં ટુકડા કરી લેવા. કેપ્સિકમ અને ટમેટાંને સમારી લેવા. જરૂર મુજબ મીઠું નાખીવુ ત્યારબાદ સર્વ કરવું.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ