ઢોકળા (Dhokla Recipe in Gujarati)

Falguni Shah
Falguni Shah @FalguniShah_40
Mumbai

Sunday special

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
બે લોકો માટે
  1. 2 વાટકીઉકડા ચોખા
  2. 1 વાટકીઅડદની દાળ
  3. પાણી જરૂર મુજબ
  4. મીઠું સ્વાદાનુસાર
  5. 1/4 ચમચીખાવાના સોડા
  6. ૨ ચમચીતેલ વઘાર માટે
  7. 1/4 ચમચીરાઈ
  8. 1લીલું મરચું
  9. 1 ચમચીબારીક સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ચોખા અને દાળને પાંચથી છ કલાક પલાળી રાખો

  2. 2

    ત્યારબાદ મિક્સરમાં બારીક પીસી લો અને ૪ થી ૫ કલાક આથો આવવા દો પછી તેમાં મીઠું અને ખાવાનો સોડા નાંખી બરાબર મિક્સ કરી લો

  3. 3

    ત્યારબાદ ગેસ ઉપર એક લોયામાં કાંઠો મૂકી થાળીમાં તેલ લગાવી ઢોકળા નુ ખીરુ પાથરી દો અને ૧૦થી ૧૫ મિનિટ માટે થવા દો

  4. 4

    ત્યારબાદ તેને ૫ મી ઠંડા થાય પછી તેને કટ કરી લો અને લોયા માં તેલ મૂકી રાઈ તતડે એટલે લીલુ મરચું અને ઢોકળા નાખી બરાબર મિક્ષ કરી લો

  5. 5

    તો હવે આપણા સોફ્ટ વઘારેલા ઢોકળા તૈયાર છે આ ઢોકળા તમે ગ્રીન ચટણી ગળી ચટણી સાથે ખાઈ શકો છો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Falguni Shah
Falguni Shah @FalguniShah_40
પર
Mumbai
I love cooking❤️❤️😍🍔🍟🍕🧀🌮🥙🥪🍜🥗🥣🍢🍰🥧🎂🍩🍫🍨🍧
વધુ વાંચો

Similar Recipes