કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)

AnsuyaBa Chauhan
AnsuyaBa Chauhan @cook_25770565
Vadodara, Gujrat

#EB
#week7

#EB
#week7

વધુ વાંચો

મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)

AnsuyaBa Chauhan
AnsuyaBa Chauhan @cook_25770565
Vadodara, Gujrat

#EB
#week7

#EB
#week7

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15મિનિટ
2વ્યક્તિ
  • 1 કપમગ
  • 1ટોમેટો
  • 3લીલા મરચાં
  • 1 મોટી ચમચી આદુ લસણ પેસ્ટ
  • 1 મોટી ચમચી લાલ મરચું
  • 1/2 મોટી ચમચી હળદર
  • 1 મોટી ચમચી ધાણાજીરું
  • 1 મોટી ચમચી ગરમમાસાલો
  • 5,6મીઠાં લીમડા ના પાન
  • 1/2 મોટી ચમચી રાઈ
  • 1 tspજીરું
  • 1/2 મોટી ચમચી હિંગ
  • 1સૂકું મરચું
  • 3 મોટી ચમચી તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મગ ને મીઠું નાંખી બાફી લો. ટામેટા માં એક મરચું લીલું નાંખી પેસ્ટ બનાવી લો. કડાઇ માં તેલ મૂકી રાઈ, જીરું, હિંગ અમે લીમડો નાખો.

    મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે વઘાર માં ટામેટા ની પેસ્ટ, આદુ લસણ નાંખી સાતળો. એક વાટકી માં મરચું,હળદર, ધાણાજીરું મિક્સ કરી થોડુ પાણી નાંખી પેસ્ટ બનાવી લો.અને એમાં મિક્સ કરી તેલ છૂટે ત્યાં સુધી સાતળો

    મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બાફેલા મગ નાંખી થોડુ પાણી નાંખી મિક્સ કરી ગરમ મસાલો નાંખી 5મિનિટ ઉકાળવા દો પછી ગેસ બંધ કરી બાઉલ માં કાઢી સર્વ કરો.

    મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

AnsuyaBa Chauhan
AnsuyaBa Chauhan @cook_25770565
પર June 21, 2021 06:39
Vadodara, Gujrat
i love cooking,i love making new dishes and I enjoy cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Deepika Jagetiya
Deepika Jagetiya @Deepika15
June 21, 2021 09:17
👌👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મગ મસાલા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સ્ટફ્ડ ગાર્લિક બ્રેડ (Stuffed Garlic Bread Recipe In Gujarati)
  2. મેક્સિકન બાસ્કેટ ચાટ (Mexican Basket Chaat Recipe In Gujarati)
  3. બિસ્કિટ કેક (Biscuit Cake Recipe In Gujarati)
  4. ખાંડ વગર ની ચોકલેટ ચિપ્સ મફીન (Sugar Free Chocolate Chips Muffins Recipe In Gujarati)
  5. બ્રિટાનિયા સ્ટાઈલ સ્લાઈસ કેક (Britannia Style Slice Cake Recipe In Gujarati)
  1. ચીઝ બાઉલ કેક (Cheese Bowl Cake Recipe In Gujarati)
  2. મકાઈ ની ભેળ (Corn Bhel Recipe In Gujarati)
  3. રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
  4. પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15170663
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close