બિસ્કિટ કેક (Biscuit Cake Recipe In Gujarati)

Kajal Sodha
Kajal Sodha @kajal_cookapad
Keshod ( District - Junagadh)
શેર કરો

ઘટકો

૩૫ થી ૪૦ મિનિટ
૩ થી ૪ વ્યક્તિ
  1. ૧ પેકેટ ઓરીયો બિસ્કીટ
  2. ૧ પેકેટ પાર્લે બિસ્કીટ
  3. ૧ પેકેટ બ્લૂ ઈનો
  4. ૧ થી ૧+૧/૨ કપ દૂધ
  5. ૨ ચમચીમલાઈ
  6. ૨ ચમચીદળેલી ખાંડ
  7. ડેરી મીલ્ક ચોકલેટ
  8. ચેરી જરૂર મુજબ
  9. કેન્ડલસ્ ડેકોરેશન માટે

રાંધવાની સૂચનાઓ

૩૫ થી ૪૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ બિસ્કીટ નો ભુક્કો કરી મીક્સ કરી દુધ ઉમેરી ખીરું તૈયાર કરો.

  2. 2

    હવે ઇનો ઉમેરી તેના પર જરા પાણી નાખી ઈનો એક્ટીવેટ થાય બાદ એક જ દિશામાં ફીણી ઘી થી ગ્રીસ કરેલા કેક મોલ્ડ માં ખીરું લઈ ૫ મિનિટ પ્રીહીટ કરેલી કઢાઈમાં મોલ્ડ મુકી ધીમા તાપે ૩૦ થી ૩૫ મિનિટ થવા દો.

  3. 3

    કેક થઈ જાય એટલે તેને થોડી વાર ઠંડી થવા દો પછી જ ઉપર આઈશીંગ કરવું.

  4. 4

    હવે એક બાઉલમાં ઘર ની મલાઈ લઈ ચમચી વડે એક મિનિટ ફીણી તેમાં દળેલી ખાંડ નાખી નીચે બરફ ભરેલું વાસણ મુકી હેન્ડ બીટર (વિસ્કર) થી બીટ કરો. ૮ થી ૧૦ મિનિટ માં ક્રીમ એકદમ ફ્લફી થઈ જશે બાદ આપણી પસંદ મુજબ કેક પર વ્હીપડ્ ક્રીમ નું આઈશીંગ કરો, તમને ગમે તો કેક ના લેઅર કરી વચ્ચે પણ ક્રીમ લગાવી શકાય.

  5. 5

    હવે થોડી વાર ક્રીમ સેટ થઈ જાય એટલી વાર ફ્રીઝમાં મૂકી બાદ ઉપર ડેઈરી મીલ્ક ચોકલેટ ખમણવી,છેલ્લે ચેરી થી ગાર્નિશ કરી કેન્ડલસ્ મુકી સર્વ કરો. તો તૈયાર છે યમ્મી બિસ્કીટ કેક 😋😋😋😋.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kajal Sodha
Kajal Sodha @kajal_cookapad
પર
Keshod ( District - Junagadh)
cooking is my hobby , I love cooking so..much and my hobby fulfills with cookpad 🤗😍
વધુ વાંચો

ટિપ્પણીઓ (10)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
Wow
Hi dear 🙋
Your all recipes are superb.You can check my profile and do like and comment if u wish😊😊

Similar Recipes