ચીઝ બાઉલ કેક (Cheese Bowl Cake Recipe In Gujarati)

Falguni Shah @FalguniShah_40
#AsahiKaseiIndia
નો oill
ચીઝ બાઉલ કેક(Tiramisu
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ફીલિંગ્સ બનાવવા માટે વિપિન cream બીટ કરવું પછી તેમાં ડીલી તા ક્રીમ ચીઝ ખાંડ નાખી બરાબર બીટ કરી લેવું
- 2
ત્યારબાદ તેમાં એક ચમચી વેનીલા એસેન્સ નાખી હલકુ મિક્ષ કરી લેવું પછી 10 થી 15 મિનિટ માટે ફ્રિજમાં સેટ કરવા મૂકી દેવું
- 3
ત્યાર બાદ એક વાસણમાં પાણી લઈ તેમાં જરૂર મુજબ coffee કરો અને તેમાં બિસ્કીટ પલાળીને કાઢી લો
- 4
ત્યારબાદ સર્વિંગ બાઉલમાં પલાળેલા બિસ્કીટ ચીઝ ક્રીમનું લેયર્સ પાછું બિસ્કિટનું લેયર્સ અને ઉપરથી ચીઝ ક્રીમનુંલેયર કરી ફ્રિજમાં 1/2 કલાક માટે સેટ કરવા મૂકી દો
- 5
સેટ થઈ ગયા પછી ચોકલેટ બોલ્સ થી ગાર્નીશ કરો ખૂબ જ ટેસ્ટી અને yummy લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કેક (cake recipe in Gujarati)
#ccc#Christmas ચોકલેટ કેકકેક બનાવવા માટે કોઈ બહાનાની જરૂર નથી જ્યારે ઈચ્છા થાય ત્યારે બનાવી છેઆજે ક્રિસમસના તહેવાર પર કેકની રેસિપી મૂકે છે Rachana Shah -
ચોકલેટ કેક (ઘઉંના લોટની)(Chocolate cake recipe in Gujarati)
#GA4#Week14#wholewheatcakeઆજે આ કેક મે ઘરમાં અવેલેબલ હોય તેવી રૂટીન સામગ્રીમાંથી બનાવેલી છે સ્વાદમાં કે ટેક્સચર માં કોઈ જાતનો ફેર પડતો નથી . આમાં મેંદો, કન્ડેન્સ મિલ્ક કે બટર કંઈ જ યુઝ નથી કરેલું.અહીં મેં ઓવનમાં બેક કરી છે પણ તમે કડાઈમાં પણ આસાનીથી કરી શકો છો. Hetal Chirag Buch -
કેરટ કેક વિથ ક્રીમ ચીઝ ગ્લેઝ(carrot cake with cream cheese glaze Recipe In Gujarati)
મેં અહીં ઘઉં નો લોટ અને ગોળ નો ઉપયોગ કરીને કેરટ કેક બનાવી છે. ઉપર ક્રીમ ચીઝ ગ્લેઝ કર્યું છે. બાળકો માટે આ કેક બહુ જ સારી છે. Usually બાળકો ને કેક બહુ જ ભાવતી હોય છે. પણ મેંદો અને ખાંડ ના કારણે ઓછી prefer કરીએ કે એ લોકો ખાય. પણ આ કેક કોઈ પણ ટેન્શન વગર બાળકો ને આપી શકાય છે.#GA4 #Week3 Nidhi Desai -
-
રેડ વેલવેટ કેક (Red Velvet Cake Recipe In Gujarati)
#cookpad# cookpadgujaratiઆ કેક મેં ગઈકાલે @Alpa_majmudar પાસેથી zoom live session માં શીખી હતી. મારી પાસે રેડ કલર ન હોવાથી મેં અહીં બીટરૂટ જ્યૂસ નો ઉપયોગ કર્યો છે. અને આ કેક મેં કઢાઈમા બનાવી છે.કેક ખૂબજ સરસ બની છે.thank you so much cookpad team💖🤗 Ankita Tank Parmar -
કલાકંદ મોદક કેક(Kalakand modak cake recipe in Gujarati)
#GC#પોસ્ટ ૩ત્રીજા દિવસે ગણપતિ બાપ્પા નો મહાપ્રસાદ ફ્યુઝન કેક બનાવી છે. બાળકો એ બાપ્પા નો જન્મ દિવસ કેક કાપી ઉજવણી કરી. કલાકંદ અને ઓરેન્જ ફલેવર ટફલ કેક બનાવી છે. Avani Suba -
નો અવન ચોકલેટ કેક (No Oven Wheat Decadent Chocolate Cake recipe in gujarati)
#NoOvenBaking#Recipe3આજે માસ્ટરશેફ નેહા શાહ ની નો અવન બેકીંગ કોન્ટેસ્ટ માટે ચોકલેટ કેક ની રેસિપી ફોલો કરી છે. અને ખૂબ જ સોફ્ટ અને સ્વાદિષ્ટ કેક બની છે Suchita Kamdar -
ચીઝ કેક(Cheese Cake Recipe in Gujarati)
#GA4#week10#cheeseકેક તો આપણે બનાવતા જ હોઈએ છીએ પણ આજે મે ચીઝ કેક બનાવી છે. ચીઝ કેક પણ આપણે બનાવતા જ હોય છે પણ તેમાં આપણે જે ચીઝ ક્રીમ નો ઉપયોગ કરતા હોય છે જે બજારમાં રેડીમેટ મળતો હોય છે.આજે આ ક્રીમ ઘરે બનાવયું છે અને બીજી એક ખાસ વાત એ છે કે ચીઝ કેક માં જીલેટીન નો ઉપયોગ કરતા હોય છે આજે મે જીલેટિન ફ્રી ચીઝ કેક બનાવી છે. Namrata sumit -
નો ઓવન ચોકો નટ કેક.(no oven choco nut cake recipe in gujarati)
મે અહી સેફ નેહા એ બનાવેલ ચોકલેટ કેક ની રેસીપી થી આ કેક બનાવી છે.બસ થોડા ફેરફાર કર્યા છે વિનેગર ની જગ્યા એ લીંબુ નો રસ વાપર્યો છે અને કેક માં અખરોટ અને બદામ નાખી ને થોડો નટી સ્વાદ બનાવ્યો છે. મારી પાસે ઓવન નથી પણ હું હમેશા oven વગર જ કેક બનાવતી હતી.આ વખતે મફીન mold ni જગ્યા એ ઢોકળા બનવાની વાટકી નો ઉપયોગ કર્યો. હું મેંદા થી કેક બનાવતી હત્તિ આ રેસીપી થી હું ઘઉં ના લોટ ની કેક બનાવતા શીખી #noovenbaking#cookpadindia#cookpadgujrati Bansi Chotaliya Chavda -
ચોકોલેટ ડેકેડેન્ટ કેક(Chocolate decadent cake Recipe In Gujarati)
શેફ નેહા ની રેસિપી જોઈને મેં પણ બનાવી ચોકલેટ ડેકડન્ટ કેક....#NoOvenBaking Neeta Gandhi -
જન્માષ્ટમી બર્થડે કેક(cake recipe in gujarati)
કનૈયા ના જન્મદિવસ નિમિત્તે ઉજવણી કરવા માટે કેક કાપી મહોત્સવ ઉજવ્યો.#સાતમ#માઇઇબુક# વેસ્ટ Rajni Sanghavi -
વ્હીટ ટ્રફલ કેક(wheat truffle cake recipe in gujarati)
#noovenbaking#શેફ નેહા શાહની રેસીપીને અનુસરીને મેં આ વ્હીટ ટ્રફલ કેક બનાવી છે. આ કેક ઘઉંના લોટમાંથી બનાવી છે .જે ટેસ્ટી અને ખૂબ જ સોફટ છે. Harsha Israni -
બનાના ચીઝ કપ કેક
#Tasteofgujarat#મિસ્ટ્રીબોક્સ આ રેસિપી માં મેં કેળા અને ચીઝ નો ઉપયોગ કર્યો છે.કેળા અને ચિઝ માં કેલ્શિયમ ખૂબ જ પ્રમાણ માં હોય છે તો બાળકો માટે આ હેલ્થી કપ કેક છે. Dharmista Anand -
ચોકલેટ કેક (chocolate cake recipe in Gujarati)
#trend#week2#કેક_બનાવવા_ની_રેસિપી - ચોકલેટ કેક ( Making Cake Recipe - Chocolate Cake Recipe in Gujarati ) આજે મે ચોકલેટ કેક કેવી રીતે બનાવવાની એ ની રેસિપી બનાવી છે. આ ચોકલેટ કેક બનાવવામાં એકદમ સરળ અને સહેલાઇ થી બની જતી કેક રેસિપી છે. આ કેક એકદમ સ્પોંજી અને સોફ્ટ બની હતી. મારા બાળકો ની ઓલ ટાઇમ ફેવરિટ આ ચોકલેટ કેક છે. Daxa Parmar -
ઘઉં ના લોટ ની ચોકલેટ કેક (Wheat Flour Chocolate Cake Recipe In Gujarati)
#NoOvenBakingસેફ નેહા મેડમ ની રેસીપી થી મે પણ આ કેક રેડી કરી છે પણ થોડાક ચેન્જિસ કરેલ છે. આજે મારા હસબન્ડ ની બર્થડે હતી તો કેક રેડી કરી લીધી. Vandana Darji -
પાઇનેપલ કેક(pineapple cake recipe in gujarati)
આજે કોઇ ખાસ નો જન્મ દિવસ છે. એટલે આ કેક બનાવી છે. Mrs Viraj Prashant Vasavada -
ચોકલેટ કેક(chocolate cake recipe in Gujarati)
#noovenbakingઆજે મેં શેફ નેહા ની રેસિપિ માં થોડા ફેરફાર કરી આ કેક બનાવી છે Dipal Parmar -
પાઇનેપલ ક્રશ કેક(Pineapple Crush Cake recipe In Gujarati)
આજે મારી બેન નો જન્મ દિવસ છે. એટલે પાઇનેપલ કેક બનાવી છે. Mala s crush વાપરી ને કેક તૈયાર કરી છે.*મારા કેક પ્રીમીક્ષ થી બનાવી છે. Mrs Viraj Prashant Vasavada -
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
#GA4#week14કેક નું નામ સાંભળતા જ બાળકો ના મોઢા ખીલી ઊઠે છે પરંતુ મેંદો વધુ ખાવા માં આવે તો સ્વાસ્થ્ય ને નુકશાન કરે છે.તેથી આજે મે ઘઉં ના લોટ માંથી કેક બનાવી છે.. દૂધ ની જગ્યા એ મિલ્ક પાઉડર નો ઉપયોગ કરીને પણ હું આ જ કેક બનાવું છું. Anjana Sheladiya -
-
બનાના ઓટ્સ બાઉલ(Banana Oats Bowl Recipe in Gujarati)
#GA4 #Week2 Banana Post1 બનાના ઓટ્સ બાઉલ મિનરલ્સ થી ભરપૂર છે.એક હેલ્ધી બ્રેકફાસ્ટ તરીકે ઉપયોગ કરી શકાય ડાયેટ ફુડ તરીકે ઉપયોગ કરી શકાય.બાળકો ને ઓટ્સ નો સ્વાદ પસંદ નથી. તમે આ રીતે હેલ્ધી બ્રેકફાસ્ટ આપી શકો. શરીર ની રોગપ્રતિકારક શકતિ વધારે છે .બનાના ઓટ્સ બાઉલ નો ટેસ્ટ યુનિક લાગે છે.તમે વારંવાર બનાવશો. Bhavna Desai -
ચોકલેટ કેક (Chocolate Cake recipe in Gujarati)
#NoOvenBaking સેફ નેહા જી ની રેસીપી જોઈને મે પણ બનાવી ચોકલેટ કેક. Mitu Makwana (Falguni) -
ચોકલેટ કેક
#NoovenBakingઆજે મેં સેફ નેહા મેડમ ની રેસિપી જોઇને ચોકલેટ કેક બનાવી છે જે બહુ જ સરસ બની છે Kiran Solanki -
વ્હીટ નટ્સ કેક (Wheat Nuts Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndia#Bakingકેક તો અલગ અલગ જાતની બને છે. પણ અહીં મેં હેલ્ધી અને ટેસ્ટી કેક બનાવી છે. આ કેક ઘઉંના લોટમાંથી બનાવવામાં આવી છે અને તેમાં ડ્રાયફ્રુટ્સ નો ઉપયોગ કર્યો છે. આ કેક એકદમ સોફ્ટ બને છે. Parul Patel -
ચોકલેટ કેક (chocolet cake recipe in Gujarati)
#NoOvenBaking #NoMaida માસ્ટર શેફ નેહાજી એ ત્રીજી રેસીપી ચોકલેટ કેક તે રેસીપી ફોલ્લો કરી ને મે બનાવી ખુબજ સરસ બની છે. Kajal Rajpara -
-
નો ઓવન નો મેંદા ચોકલેટ કેક (No oven no maida decadent choco cake recipe in gujarati)
માસ્ટર શેફ નેહા ની #NoOvenBaking સિરિઝ ની ત્રીજી રેસિપિ નો ઓવન નો મેંદા ડેકડન્ટ ચોકલેટ કેક મેં recreate (રીક્રિએટ) કરી છે. અહીંયા મેંદા નો જરા પણ વપરાશ નથી કર્યો. કેક બહુ જ સોફ્ટ અને ટેસ્ટ માં બહુ જ સરસ બની છે.#NoOvenBaking Nidhi Desai -
-
કોફી ચોકલેટ કેક (Coffee Chocolate Cake Recipe In Gujarati)
૧૫ ઓક્ટોબર મારો બર્થડે અને ૧૬ ઓક્ટોબર મારા હસ્બન્ડ નો બર્થડે એટલે આજે મારી દીકરી શ્રેયા એ અમને કેક બનાવીને સરપ્રાઈઝ આપી અને બહુ જ સ્વાદિષ્ટ બની હતી કેક અને એક કલાક માં તો ખતમ પણ થઈ ગઈ.સાચે જ મારી દીકરી મોટી થઈ ગઈ Deepika Jagetiya -
કેન્ડી ફલૉ કેક (Candy Flow Cake Recipe In Gujarati)
#CCCકેક આપને અવનવી રીતે બનાવતા હોય છે.અલગ અલગ ફ્લેવર્સ થી અલગ ડિઝાઇન થી અને ક્રિસમસ ફેસ્ટીવલ તો સેન્ટા વગર અધૂરો જ કહેવાય તો આજે મે સેન્તા ચોકલેટ બોલ્સ આપતો હોય તેવી ડિઝાઇન સાથે ચોકલેટ કેક બનાવી છે Namrata sumit
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15170571
ટિપ્પણીઓ (5)