મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મગ ને મીઠું નાંખી બાફી લો. ટામેટા માં એક મરચું લીલું નાંખી પેસ્ટ બનાવી લો. કડાઇ માં તેલ મૂકી રાઈ, જીરું, હિંગ અમે લીમડો નાખો.
- 2
હવે વઘાર માં ટામેટા ની પેસ્ટ, આદુ લસણ નાંખી સાતળો. એક વાટકી માં મરચું,હળદર, ધાણાજીરું મિક્સ કરી થોડુ પાણી નાંખી પેસ્ટ બનાવી લો.અને એમાં મિક્સ કરી તેલ છૂટે ત્યાં સુધી સાતળો
- 3
બાફેલા મગ નાંખી થોડુ પાણી નાંખી મિક્સ કરી ગરમ મસાલો નાંખી 5મિનિટ ઉકાળવા દો પછી ગેસ બંધ કરી બાઉલ માં કાઢી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#week7#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
-
-
-
-
ફણગાવેલા મગ મસાલા (Sprouts Moong Masala Recipe In Gujarati)
#EB#week7#cookoadindia#cookoadgujarati सोनल जयेश सुथार -
-
મૂંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#week7#cooksnapoftheday#Lunchઆજ ની રેસિપી મેં સંગીતા વ્યાસ જી ની રેસિપી માં થી પ્રેરણા લઇ અને જરા એવા ફેરફાર સાથે બનાવી... આજે બુધવાર એટલે અમારે મગ ણું શાક કે દાળ બને... અને તેમાંય મારા son ને આ ખૂબ જ પ્રિય છે... એટલે આ રેસીપી બનાવવી મને વધારે ગમે... તો ચાલો દરેક ને ઘરે બનતી, એકદમ સરળ, અને પૌષ્ટિક રેસીપી બનાવીએ... અને હા કહેવાય છે ને મગ ચલાવે પગ!😊 તો મગ ખાઓ અને તંદુરસ્ત રહો.... 👍🏻✊️💪 Noopur Alok Vaishnav -
-
-
-
-
-
-
-
મુંગ મસાલા (Mung Masala Recipe in Gujarati)
મગ આપણા શરીર માટે બહુ જફાયદાકારક છે. માંદા વ્યક્તિ નેપણ સાજા કરી દે એટલા ગુણકારીમગ ની રેસિપી હું બનાવી રહી છું..#EB#week7 Sangita Vyas -
-
-
-
-
-
-
-
મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#week7 મગ એ પચવામાં હળવુ કઠોળ છે. એક લીટર દૂધ જેટલી શક્તિ 100 ગ્રામ મગ માં હોય છે. મગ ખાવા થી ઘી ખાવા જેટલી શક્તિ આવે છે. વીક માં એક વાર મગ ખાવા જોઈએ. Bhavnaben Adhiya -
મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#week7મગ, રોગી માણસને પણ હેલ્થી બનાવી દે છે. મગ પચવામાં હલકા અને કઠોળ નો રાજા પણ કહેવાય છે.મગ માં પ્રોટીન, કેલ્શિયમ, ઝીંક, વિટામીન ને ફાઇબર મળે છે.મગ ઈમ્યુનીટી વધારે છે. મગ નું સલાડ, સૂપ, ચાટ, ફણગાવી ને પણ ખવાય છે.મેં અહિયા મગ ને બાફી ને મુંગ મસાલા નું શાક બનાવ્યું છે. Helly shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15170663
ટિપ્પણીઓ (2)