કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફરાળી ઈડલી રીંગ (Farali Idli Ring Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફરાળી ઈડલી રીંગ (Farali Idli Ring Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ફરાળી ઈડલી રીંગ (Farali Idli Ring Recipe in Gujarati)

Hetal Chirag Buch
Hetal Chirag Buch @hetal_2100
Jamnagar Gujarat

#AsahiKaseiIndia
નો oil

આ ઈડલી ફરાળ માં એક બેસ્ટ ઓપ્શન છે ખૂબ ઝડપથી અને ઓછી સામગ્રી માં બની જતી આ રેસિપી ઓઇલ ફ્રી છે. સાથે ટેસ્ટી પણ છે.

#AsahiKaseiIndia
નો oil

આ ઈડલી ફરાળ માં એક બેસ્ટ ઓપ્શન છે ખૂબ ઝડપથી અને ઓછી સામગ્રી માં બની જતી આ રેસિપી ઓઇલ ફ્રી છે. સાથે ટેસ્ટી પણ છે.

વધુ વાંચો

ફરાળી ઈડલી રીંગ (Farali Idli Ring Recipe in Gujarati)

Hetal Chirag Buch
Hetal Chirag Buch @hetal_2100
Jamnagar Gujarat

#AsahiKaseiIndia
નો oil

આ ઈડલી ફરાળ માં એક બેસ્ટ ઓપ્શન છે ખૂબ ઝડપથી અને ઓછી સામગ્રી માં બની જતી આ રેસિપી ઓઇલ ફ્રી છે. સાથે ટેસ્ટી પણ છે.

#AsahiKaseiIndia
નો oil

આ ઈડલી ફરાળ માં એક બેસ્ટ ઓપ્શન છે ખૂબ ઝડપથી અને ઓછી સામગ્રી માં બની જતી આ રેસિપી ઓઇલ ફ્રી છે. સાથે ટેસ્ટી પણ છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
  • 1 કપસામો
  • 1/2સાબુદાણા
  • 1 કપદહીં
  • સ્વાદ પ્રમાણેસિંધવ મીઠું
  • 1 નાની ચમચીફ્રુટ સોલટ
  • 1 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  • લીલી ચટણી બનાવવા
  • 1/4/ કપ ટોપરાનું ખમણ
  • 4 ચમચીકોથમીર
  • 2 ચમચીફુદીનો
  • 2 ચમચીમીઠો લીમડો
  • 2 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  • સ્વાદ પ્રમાણેસિંધવ મીઠું
  • ૧ નાની ચમચીખાંડ
  • ૧ નાની વાટકીદહીં
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સામો અને સાબુદાણાને મિક્સર જારમાં લઈ પાઉડર બનાવી લો. હવે તેમાં દહીં ઉમેરી બરોબર મિક્સ કરી પાંચથી સાત મિનિટ આપો

    ફરાળી ઈડલી રીંગ (Farali Idli Ring Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે સિંધવ આદુ મરચાની પેસ્ટ અને ફ્રુટ સોલ્ટ નાખી બરાબર મિક્સ કરી ઈડલી જેવું ખીરું બનાવી તેની એટલે ઉતારી લો

    ફરાળી ઈડલી રીંગ (Farali Idli Ring Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ઈડલી થાય ત્યાં સુધીમાં ચટણી બનાવી લો એક મિક્સર જારમાં ચટણી બનાવવા માટેની બધી જ સામગ્રી લઇ ક્રશ કરી ચટણી બનાવી લો

    ફરાળી ઈડલી રીંગ (Farali Idli Ring Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે બનાવેલી ઈડલીને ચટણીમાં સાઇડથી ડીપ કરી ટોપરાના ખમણમાં સાઈડ થી જ રગદોળી લો અને ઈડલી રીંગ તૈયાર કરો અને સર્વ કરો

    ફરાળી ઈડલી રીંગ (Farali Idli Ring Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ફરાળી ઈડલી રીંગ (Farali Idli Ring Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hetal Chirag Buch
Hetal Chirag Buch @hetal_2100
પર June 22, 2021 05:50
Jamnagar Gujarat
Community Manager........Cooking is like painting or writing a song. Just as there are only so many notes or colors, there are only so many flavors—it’s how you combine them that sets you apart.”– Wolfgang Puck
વધુ વાંચો

ટિપ્પણીઓ (6)

Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_221082
June 23, 2021 07:35
👌🏻👌🏻
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ઈડલી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. એગલેસ ચોકલેટ વૉલનટ બ્રાઉની (Eggless Chocolate Walnut Brownie Rec
  2. ચીઝી લોડૅડ નાચોસ (Cheesy Loaded Nachos recipe in Gujarati)
  3. અંગુર રબડી (Angoor Rabdi Recipe In Gujarati)
  4. કાચા પૌવા (Kacha Pauva Recipe In Gujarati)
  5. સ્ટ્રોબેરી કેક (Strawberry Cake Recipe In Gujarati)
  1. મગ મસાલા (Mung Masala Recipe in Gujarati)
  2. રગડા પૂરી (Ragda Puri Recipe in Gujarati)
  3. કોકોનટ રોલ (Coconut Roll Recipe in Gujarati)
  4. ચોકલૅટ દિવા (Chocolate Diva Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15174667
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close