બનાના પેનકેક (Banana Pancake Recipe In Gujarati)

Hiral Dholakia @cook_26755180
#AsahiKaseiIndia
નો oil recipe
બાળકો ને ભાવે એવી હેલ્થી રેસિપી છે.
બનાના પેનકેક (Banana Pancake Recipe In Gujarati)
#AsahiKaseiIndia
નો oil recipe
બાળકો ને ભાવે એવી હેલ્થી રેસિપી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
કેળા ને મેશ કરો. તેમાં ખાંડ નાખી ને કેળા સાથે મિક્સ કરી ઓગાળો.
- 2
તેમાં ઘઉં નો લોટ નાખો. ઇલાયચી પાઉડર નાખો. હવે થોડું થોડું દૂધ નાખી મિક્સ કરતા જાઓ. અને પુડા જેવું ખીરુ બનાવો. તેમાં ૧/૨ ચમચી ઈનો નાખી ઝડપ થી મિક્સ કરો.
- 3
તવી ને ગરમ કરવા મૂકો. મધ્યમ તાપ રાખો. તેમાં ખીરું પાથરો. મનપસંદ માપ અને આકાર રાખી શકો. એક બાજુ શેકાય એટલે ધીરે થી પલટાવો. બને બાજુ બરાબર સીજે એટલે પ્લેટ માં લઇ લો
- 4
ચોકલેટ સોસ તથા ચોકલેટ ચિપ્સ થી સજાવો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15186233













ટિપ્પણીઓ (6)