મૂંગ મસાલા (Mung Masala Recipe in Gujarati)

#EB
મગ પ્રોટીનથી ભરપૂર કઠોળ છે શાકાહારી લોકો માટે મગ આ શરીરમાં પ્રોટીન પૂરું પાડતું ખોરાક કહેવાય છે અને મગ નાનાથી મોટા દરેકને ભાવતો હોય છે અને ઘણી બધી અલગ અલગ રીત થી મગ બનતા હોય છે બધાના ઘરે પણ અલગ અલગ રીતે મગ બનતા હોય છે મેં આજે મગ મસાલા બનાવ્યા છે.જેમાં અચાર મસાલો નાખી એને અલગ ટેસ્ટ આપ્યો છે
#cookpadindia
#cookpad_gu
#week7

રાંધવાની સૂચનાઓ
- 1
મગ ને ચોખ્ખા પાણી થી સાફ કરી કુકરમા બાફવા માટે મૂકવા તેની અંદર પાણી ચપટી હળદર નાખી ત્રણ સીટી પાડવી.
- 2
એક કઢાઈમાં તેલ નાખો રાઈનો વઘાર કરો પછી એમાં જીરું નાખો હિંગ, લીમડો, આખું કાશ્મીરી લાલ મરચું નાંખવો અને બારીક સુધારેલા ટામેટા નાખી ચડવા દેવું ટામેટાં ચઢી જાય પછી એની અંદર બાફેલા મગ નાખી દેવા
- 3
તેમાં હળદર, લાલ મરચું પાઉડર,ધાણાજીરું પાઉડર,અચાર મસાલો,મીઠું નાખી બરાબર મિક્ષ કરવું પછી એમાં લીબું નો રસ જરૂરીયાત મુજબ પાણી નાખવું. પછી એને ઉકળવા દેવું
- 4
રેડી છે મગ મસાલા તમે અને ભાખરી પરાઠા થેપલાં રોટલા સાથે પણ લઈ શકો છો
- 5
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (4)