પાપડી ગાંઠીયા (Papadi Gathiya Recipe In Gujarati)
#EB
Week 8
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા એક બાઉલ માં તેલ અને પાણી 1/2 વાટકો મિક્સ કરો હવે તેમાં ચણાનો લોટ મીઠું અજમો અને બ્લેક પેપર પાઉડર નાખો તેમજ બેકિંગ સોડા ઉમેરો હવે જરૂર મુજબ પાણી લઈને લોટ બાંધી લો લોટ થોડો કઠણ રે એનું ધ્યાન રાખો
હવે પાપડી પાડવાના સંચાથી અથવા તો પાપડી પાડવા વાળી લોઢી લઈને ગરમ તેલમાં પાપડી પાડતાં જાવ અને તળતા જાવ
બ્લેક પેપર અને સંચળ થી ગરમાગરમ સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15204028




ટિપ્પણીઓ (2)