કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કેસર પિસ્તા રસમલાઈ (Kesar Pista Rasmalai Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કેસર પિસ્તા રસમલાઈ (Kesar Pista Rasmalai Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કેસર પિસ્તા રસમલાઈ (Kesar Pista Rasmalai Recipe In Gujarati)

Kunti Naik
Kunti Naik @cook_19344314

#RC1
#Rainbowchallenge
#yellow

#RC1
#Rainbowchallenge
#yellow

વધુ વાંચો

કેસર પિસ્તા રસમલાઈ (Kesar Pista Rasmalai Recipe In Gujarati)

Kunti Naik
Kunti Naik @cook_19344314

#RC1
#Rainbowchallenge
#yellow

#RC1
#Rainbowchallenge
#yellow

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩ કલાક
૮
  1. છેના માટે:
  2. ૧લીટર અમુલ તાજા મિલ્ક
  3. ૨ tbspલિંબુ નો રસ
  4. ૧ કપપાણી
  5. ૧/૮ ચમચી ખાંડ
  6. ૧/૮ ચમચી મેંદો
  7. ૧/૮ ચમચી કોર્ન ફ્લોર
  8. કેસર ના તાંતણા
  9. ખાંડ ની ચાશની માટે:
  10. ૧.૫ કપ ખાંડ
  11. ૮ કપપાણી
  12. રબડી માટે:
  13. ૧લીટર અમુલ ગોલ્ડ મિલ્ક
  14. ૧/૪ કપખાંડ
  15. ૧/૨ tspઈલાયચી પાઉડર
  16. કેસર
  17. બદામ પિસ્તા ની કત્રણ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩ કલાક
  1. 1

    એક પોહડા કુકર માં ચાસણી તૈયાર કરી લેવી. બીજી બાજુ છેના માટે દૂધ ને ગરમ કરી લેવું અને પછી લિંબુ નો રસ નાખી એમાં થી પનીર અલગ કરી લેવું. હવે પનીર ને સાદા પાણી થી વોશ કરી લેવું અને પનીર ના પર વજન મૂકી રાખવું.

    કેસર પિસ્તા રસમલાઈ (Kesar Pista Rasmalai Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કેસર પિસ્તા રસમલાઈ (Kesar Pista Rasmalai Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કેસર પિસ્તા રસમલાઈ (Kesar Pista Rasmalai Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    કલાક પછી પનીર ને થાળી માં લઇ મસળી લેવું અને પછી એમાં કોર્ન ફ્લોર, ચપટી મેંદો અને ચપટી ખાંડ નાખી તેને મસળી નાના બોલ્સ બનાવી લેવા.

    કેસર પિસ્તા રસમલાઈ (Kesar Pista Rasmalai Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કેસર પિસ્તા રસમલાઈ (Kesar Pista Rasmalai Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કેસર પિસ્તા રસમલાઈ (Kesar Pista Rasmalai Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એને ચાસણી માં ઉમેરી ૧ વિસલ વગાડી બંધ કરી દેવું. કુકર ખૂલે પછી એને ઠંડા પાણી માં લઇ લેવા.

    કેસર પિસ્તા રસમલાઈ (Kesar Pista Rasmalai Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કેસર પિસ્તા રસમલાઈ (Kesar Pista Rasmalai Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કેસર પિસ્તા રસમલાઈ (Kesar Pista Rasmalai Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    રબડી માટે દૂધ ને ઉકાળી લેવું અને બીજી સામગ્રી નાખવી. રબડી ને થોડી જ ઘટ્ટ રાખવી. રબડી ઠંડી પડે પછી રસમલાઈ ના બોલ્સ ને પાણી મા થી નીચોડી લેઇ રબડી માં નાખી દેવા. તૈયાર રસમલાઈ ને એકદમ ઠંડી કરી સર્વ કરવી.

    કેસર પિસ્તા રસમલાઈ (Kesar Pista Rasmalai Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કેસર પિસ્તા રસમલાઈ (Kesar Pista Rasmalai Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kunti Naik
Kunti Naik @cook_19344314
પર July 05, 2021 13:48

ટિપ્પણીઓ (10)

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
July 21, 2021 18:15
Fabulous
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Top Search in

  1. 2nd for પિસ્તા
  2. 8th for કેસર

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. તીખા ઘુઘરા (Tikha Ghughra Recipe In Gujarati)
  2. પાણી પૂરી ની પૂરી (Panipuri Poori Recipe In Gujarati)
  3. મીઠી બુંદી (Mithi Boondi Recipe In Gujarati)
  4. મોતીચૂર લાડુ (Motichur Ladoo Recipe In Gujarati)
  5. તંદૂરી ઓનીયન પકોડા
  1. ઓનિયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
  2. ક્રીમ કેરી (Cream Keri Recipe In Gujarati)
  3. મેગી ભજીયા (Maggi Bhajiya Recipe In Gujarati)
  4. નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15222003
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close