ઓનિયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)

Kajal Sodha
Kajal Sodha @kajal_cookapad
Keshod ( District - Junagadh)
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ થી ૨૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. મિડીયમ સાઈઝની ડુંગળી
  2. ૩-૪ મોટી ચમચી ચણાનો લોટ
  3. ૨-૩ લીલાં મરચાં
  4. ૨-૩ મીઠા લીમડાની ડાળી
  5. ૨ મોટી ચમચીસમારેલી કોથમીર
  6. ૧/૨ ચમચીહળદર
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. ૧/૨ ચમચીઅજમો
  9. ૧/૨ ચમચીલાલ મરચું
  10. ૧/૪ ચમચીહીંગ
  11. ચપટીસોડા બાય કાર્બ
  12. તળવા માટે તેલ
  13. સર્વ કરવા માટે લીલી ચટણી અને કેરીની ચટણી

રાંધવાની સૂચનાઓ

૧૫ થી ૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ડુંગળી ની ઉભી પાતળી સ્લાઈસ કરી છુટી કરી લો.મીઠા લીમડાના પાન અને કોથમીર સમારી લીલાં મરચાં ના કટકા કરી લો.

  2. 2

    હવે તેમાં બધા જ મસાલા ઉમેરી મીક્સ કરી ૫ થી ૧૦ મિનિટ રેસ્ટ આપો બાદ તેમાં ચણાનો લોટ ઉમેરો.

  3. 3

    બધું જ સરખું મીક્સ કરી ૩ થી ૪ ચમચી જેટલું જ પાણી ઉમેરી મીશ્રણ તૈયાર કરી છેલ્લે તેમાં ચપટી સોડા બાય કાર્બ ઉમેરી ૧ ચમચી જેટલું ગરમ તેલ નાખી મીક્સ કરો.

  4. 4

    હવે ગરમ તેલમાં મીડીયમ તાપે ગોલ્ડન બ્રાઉન ક્રીષ્પી તળી લો. તો તૈયાર છે ઓનિયન પકોડા.

  5. 5

    મેં અહીં ગ્રીન ચટણી અને કેરીની ચટણી સાથે સર્વ કર્યા છે, ગરમાગરમ આ પકોડા ખૂબ જ ટેસ્ટી લાગે છે, વરસાદ ની સીઝનમાં ખૂબ જ મજા પડી જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kajal Sodha
Kajal Sodha @kajal_cookapad
પર
Keshod ( District - Junagadh)
cooking is my hobby , I love cooking so..much and my hobby fulfills with cookpad 🤗😍
વધુ વાંચો

Similar Recipes