➡️ રોટી કોન બનાવા માટે :-, રોટલી, મેંદાનો લોટ, પાણી જરૂર મુજબ, ➡️ ભાજી બનાવા માટે :-, બાઉલ બાફેલા વેજીટેબલ (દૂધી, રીંગણ, બટાકા,વટાણા), ટામેટાં ની ગ્રેવી, ચમચો આદું, મરચાં અને લસણની પેસ્ટ, ડુંગળી ઝીણી સમારેલી, કાશ્મીરી લાલ મરચું પાઉડર, ધાણાજીરું, ગરમ મસાલો