સેવ ટામેટાં નું શાક (Sev Tomato Shak Recipe In Gujarati)
#RC3
Red Recipe
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ટામેટા ને ધોઈ બરોબર સાફ કરી એના મીડિયમ સાઇઝના કટકા કરી લેવા.
- 2
હવે એક કડાઈમાં તેલ લઇ ઉપર મુજબ વઘાર ના મસાલા નાખી ટામેટાં ઉમેરવા.
- 3
ટામેટાં થોડા ચડવા દેવા, થોડા ટામેટાં ચડી જાય પછી ઉપર મુજબનું બધો જ મસાલો એડ કરવો તને થોડી વાર ઢાંકી રાખો.
- 4
બસ તો આ ટામેટા નું શાક થાય ત્યારબાદ તેના પર સેવ ને ઉમેરવી.
- 5
બસ તો ટેસ્ટી સેવ ટમેટાનું શાક તૈયાર ગરમ ગરમ સ્વાદિષ્ટ લાગે છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15227609





ટિપ્પણીઓ (5)