ટામેટાં અને મગ ની દાળ ની વડી નું શાક (Tomato Moong Dal Vadi Shak Recipe In Gujarati)

#RC3 (Red color recipe)
ટામેટાં અને મગ ની દાળ ની વડી નું શાક (Tomato Moong Dal Vadi Shak Recipe In Gujarati)
#RC3 (Red color recipe)
રાંધવાની સૂચનાઓ
- 1
પેન માં તેલ ગરમ કરી તેમાં મગ ની દાળ ની વડી ને શેકી લો,આકરી ન કરવી.પછી શેકેલી વડી ને પેલ્ટ માં કાઢી લો.
- 2
એ જ પેન માં થોડું જીરું ને ચપટી હીંગ નાખી,આદુ ની કતરણ,લીલાં મરચાં ની પેસ્ટ,ઉમેરી સાંતળો.
- 3
ટામેટાં ને ધોઈ,કાપી ને પેન માં ઉમેરી,સ્વાદ મુજબ મીઠું ઉમેરી હલાવીને ઢાંકણ ઢાંકી ચડવા દો,૨ મિનિટ પછી ઢાંકણ ખોલી ને હલાવી લો,ટામેટાં ને તપાસો,પછી તેમાં ૧\૨ ચમચી હળદર,૧ ચમચી ધાણાજીરુ,૧ ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરી સરસ હલાવી લો અને મગ ની દાળ ની વડી(શેકેલી) ઉમેરી દો.મિક્ષ કરી ધીમી આંચ પર રાખી ને ઢાંકણ ઢાંકી રાખી લો.
- 4
૧\૨ મિનિટ પછી ઢાંકણ ખોલી ને તેમાં ૧\૨ કપ ગરમ પાણી ઉમેરી ને હલાવી થોડું ખદખદવા દો,પછી આમચૂર પાઉડર ને ૧ ચમચી ખાંડ,૧\૨ ચમચી ગરમ મસાલો ઉમેરી ને સરસ ભેળવી દો....શાક તૈયાર.
- 5
ટામેટાં અને મગ ની દાળ ની વડી નું શાક તૈયાર તેને ગરમાગરમ પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બીટ ગાજર અને ટામેટાં નો જયૂસ (Beetroot Gajar Tomato Juice Recipe In Gujarati)
#RC3(red color recipe) Krishna Dholakia -
મગ દાળ ની વડી અને બટેટા નું શાક
#goldenapronમગ દાળ ની વડી શિયાળામાં બનાવવા માટે આવે છે. મારા દાદી જી (દાદી સાસુ) આ વડી બનાવવા મગ ની ફોતરા વાળી દાળ નો ઉપયોગ કરતા,તેને ધોઈ ને ફોતરા અલગ કરતા ને પથ્થર નાં ઘંટલા માં દળતા,સવારે ૪ વાગે કાણાવાળા વાટકા માં બનાવતા આ વડી ઘર માં તહેવાર માં પણ બનાવી એ છીએ, અત્યારે બનાવવા ની વિધિ સહેલી કરી ને રાત્રે ૧૦ એ વડી પાડીએ અને મગ ની ફોતરા વગર ની દાળ નો ઉપયોગ કર્યો છે Minaxi Solanki -
-
-
-
ગલકા વડી નું શાક (Galka Vadi Shak Recipe In Gujarati)
#RC4#WEEK4(Green colour recepies) Krishna Dholakia -
તુરીયા મગ ની દાળ નું શાક (Turiya Moong Dal Shak Recipe In Gujarati)
#SRJ#Super recipes of the June#Turai sanji#turai moongdal sabji recipes Krishna Dholakia -
-
દૂધી ટામેટાં નું શાક (Dudhi Tomato Shak Recipe In Gujarati)
#RC3Red recipeWeek-3 ushma prakash mevada -
દૂધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#SVC#સમર વેજીટેબલ રેસીપી ચેલેન્જ Krishna Dholakia -
-
મગ ની દાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
#CB9#WEEK9#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ# મગ ની દાળ ની કચોરી Krishna Dholakia -
-
રાડા રુડી ના ફુલ અને મગ ની દાળ નું શાક (Rada Rudi Flower Moong Dal Shak Recipe In Gujarati)
#Rb18#my recipe book#SJR#jain recipe#રાડા રૂડી ના ફુલ રેસીપી#મગ ની મોગર દાળ રેસીપી#મોનસુન રેસીપી રાડા રૂડી ના ફુલ એ ચોમાસા દરમ્યાન જ મળે ....આ ફુલ કફ થી લઈ કેન્સર સુધી ના રોગો ની સારવાર માટે અકસીર છે....મગ ની મોગર દાળ સાથે આ ફુલ નું શાક સ્વાદ માં સરસ લાગે છે...લસણ વગર પણ સ્વાદિષ્ટ લાગે છે...લસણ નો ઉપયોગ કરી ને પણ તમે બનાવી શકો છો. Krishna Dholakia -
-
મગ ની મોગર દાળ (Moong Mogar Dal Recipe In Gujarati)
#FFC1#ફૂડ ફેસ્ટિવલ1# મગ ની મોગર દાળ Krishna Dholakia -
-
-
લીલી મગ ની દાળ ના પુડલા (Green Moong Dal Pudla Recipe In Gujarati)
#PR 🙏જય જિનેન્દ્ર 🙏આ પુડલા ને તિથિ, એકાસણા માં બનાવી ખાઈ શકાય.ને આ પુડલા ને એકાસણા માટે ગન પાઉડર ચટણી માં તેલ ઉમેરી ને પીરસી શકાય કે કાચા કેળા ના શાક ને મગ ના સૂપ સાથે પીરસી શકાય છે .□આયંબિલ માં પણ તમે બનાવી ને લઈ શકો છો,આયંબિલ માટે આ પુડલા ને મગ કે મગ ની દાળ ના સૂપ સાથે પીરસો. Krishna Dholakia -
દાળ ભાત (Dal Bhat Recipe In Gujarati)
#childhood અમે નાના હતા,ત્યારે દાળ-ભાત નો કૂવો કરી ને બટાકા ના શાક ના ફોડવા છૂટા છૂટા મૂકી ને પછી આવ જો ખાઈ લે નહીં તો તારા કૂવા માં થી કાગડો ખાઈ જશે...અને પછી હું ને મારા ભાઈ બ્હેન ફટાફટ ખાઈ લેતા...આ જ રીતે પછી અમે મોટા થયા એટલે અમે અમારા થી નાના બાળકો ને,પછી મારી દીકરી ને..આ સિલસિલો ચાલુ જ રહેશે...ભલે યુગ પરિવર્તન થાય પણ ગોળ-ઘી રોટલી નું પપુડું, ખાંડ-મલાઈ રોટલી નું પપુડું, દાળ-ભાત કે કઢી-ભાત નો કુવો ....ને ગુબીચ ગોળ ની ચાસણી ને કડક કરી તલ નાખી ઠારી કાપા પાડી ને પછી એય ચૂસવાની.. કૂકપેડ તરફથી મળેલ childhood થીમ થી કંઈક કેટલીયે યાદો તાજી થઈ...આભાર કૂકપેડ Krishna Dholakia -
સત્તુ ટામેટાં નું શાક (Sattu Tomato Shak Recipe In Gujarati)
#SVC#સમર વેજીટેબલ રેસીપી ચેલેન્જ Krishna Dholakia -
મગ ની દાળ નું શાક (moong dal recipe in gujarati)
#સુપરશેફ1 #શાકઅનેકરીસ#માઇઇબુક #પોસ્ટ11#Week1 Ami Desai -
-
-
ગાજર કેરી ગુંદાકેરી નું ખાટુ અથાણું (Gajar Keri Gunda Keri Khatu Athanu Recipe In Gujarati)
#RC3 Red color recipe Parul Patel -
-
-
બાજરી ની ખીચડી (Bajri Khichdi Recipe In Gujarati)
#WK1#WEEK1#વિન્ટર કિચન ચેલેન્જ#બાજરી ની ખીચડી (સજલા ખીચડી) Krishna Dholakia
More Recipes
ટિપ્પણીઓ (4)