ટામેટા મસાલા સેવ (Tomato Masala Sev Recipe In Gujarati)

Pinal Patel
Pinal Patel @pinal_patel

#RC3
નાના મોટા સૌ ને ભાવે ને ટીટાઈમ સ્નેકસ ટામેટા મસાલા સેવ

ટામેટા મસાલા સેવ (Tomato Masala Sev Recipe In Gujarati)

#RC3
નાના મોટા સૌ ને ભાવે ને ટીટાઈમ સ્નેકસ ટામેટા મસાલા સેવ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. ૧ કપસમારેલા ટામેટા
  2. 1-1/2 કપ બેસન
  3. ૧/૨ ટીસ્પૂનમીઠું
  4. ૧ ટીસ્પૂનલાલ મરચું
  5. ૧/૨ ટીસ્પૂનમરી પાઉડર
  6. ૧/૨સંચળ પાઉડર
  7. ૧/૨ ટીસ્પૂનચાટ મસાલો
  8. ૨ ટીસ્પૂનતેલ
  9. ચપટીહિંગ
  10. ચપટીહળદર
  11. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલા ટમેટું ધોઈ લો અને મીક્ષરમાં મા ક્રશ કરી લો

  2. 2

    એક ચારણી મા બેસન તથા બીજા મસાલા ચાળી લો ટામેટા ના પલ્પ ને ગાળી ઢીલો લોટ બાંધી લો

  3. 3

    સંચા મા ઝીણી સેવ ની જારી મુકી, તેલ લગાવી દો, લોટ ભરીને સેવ પાડી લેવી

  4. 4
  5. 5

    તૈયાર થયેલી સેવ એકલી પણ ખાઇ શકાય છે, ક્રરંચી અને ટેસ્ટી લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pinal Patel
Pinal Patel @pinal_patel
પર

Similar Recipes