કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
શાહી પનીર જૈન (Shahi Paneer Jain Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
શાહી પનીર જૈન (Shahi Paneer Jain Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

શાહી પનીર જૈન (Shahi Paneer Jain Recipe In Gujarati)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
Ahmedabad

#EB
#Week11
#Shahipaneer
#RC3
#red
#paneer
#Punjabi
#CookpadIndia
#COOKPADGUJRATI
પનીરને વિવિધ પ્રકારની ગ્રેવી સાથે સર્વ કરવામાં આવે છે અહીં મેં કાજુ બદામ મગજતરીના બી વગેરેનો ઉપયોગ ગ્રેવી બનાવવા કર્યો છે અને સબ્જી ને એક રિચ ફ્લેવર આપી છે. આ સાથે ટામેટાનો ઉપયોગ કરીને સ્મુથ રેડ ગ્રેવી તૈયાર કરી છે.
અહીં મેં તેની સાથે સૂપ, રોટી અને છાશ કરેલ છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ માટે
  1. 200 ગ્રામપનીર
  2. 5મોટા લાલ ટામેટા
  3. પા કપ મગજતરી ના બી
  4. 2 ચમચીકાજુ
  5. છથી સાત બદામ
  6. ૩ નંગઈલાયચી
  7. 2 ટુકડાતજ
  8. 4 - 5 મરી
  9. 4 થી 5લવિંગ
  10. 1/2 ચમચો તેલ
  11. 1/2 કપ ફ્રેશ ક્રીમ
  12. 1 ચમચીકસુરી મેથી
  13. 3સુકા લાલ કાશ્મીરી મરચા
  14. 1 ચમચીકાશ્મીરી લાલ મરચું પાઉડર
  15. 1/2 ચમચી ગરમ મસાલો
  16. 1/2 ચમચી મીઠું
  17. 1 ચમચીધાણાજીરું પાઉડર
  18. 1 ચમચીઝીણી સમારેલી કોથમીર ની દાંડી
  19. 1/4 ચમચી હળદર
  20. 2 નંગતમાલપત્ર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    ટામેટાને ધોઈને તેના મોટા ટુકડા કરી લો. ઈલાયચી, મગજતરી ના બી, આખા કાશ્મીરી લાલ મરચા ને ધોઈને હૂંફાળા પાણીમાં એક કલાક માટે પલાળી રાખો. એક કડાઈમાં ટામેટા તજ લવિંગ મરી તમાલ પત્ર લીલા મરચાં અને કાજુને ગરમ કરવા મૂકો સાથે તેમાં એક મોટી ચમચી ઘી ઉમેરી ટામેટા ચડી જાય ત્યાં સુધી બધું ધીમા તાપે ઢાંકીને ચડવા દો.

    શાહી પનીર જૈન (Shahi Paneer Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    શાહી પનીર જૈન (Shahi Paneer Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    શાહી પનીર જૈન (Shahi Paneer Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે આને ઠંડું પડવા દો પછી એક મિક્સર જાતમાં આ મિશ્રણ ઉમેરો અને તેની સાથે પલાળેલા સૂકા લાલ કાશ્મીરી મરચા, બદામ,મગજતરીના બી અને ઇલાયચી પણ ઉમેરો અને બધાને એકદમ સ્મૂધ રીતે ક્રશ કરી લો પછી તૈયાર પેસ્ટને ચારણી ની મદદથી ગાળી લો.

    શાહી પનીર જૈન (Shahi Paneer Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    શાહી પનીર જૈન (Shahi Paneer Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે 200 ગ્રામ પનીર માંથી 100 ગ્રામ પનીરના નાના ચોરસ ટુકડા કરો અને બાકીના પનીરને ગાર્નીશિંગ માટે મનપસંદ શેપ ના ટુકડા કરો. આ બંને પ્રકારના પનીરના ટુકડા વારાફરથી તેલમાં આછા ગુલાબી રંગ ના તળી ઉપરથી મીઠું ભભરાવી લો.

    શાહી પનીર જૈન (Shahi Paneer Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    શાહી પનીર જૈન (Shahi Paneer Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    શાહી પનીર જૈન (Shahi Paneer Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    એક કઢાઈમાં તેલ ગરમ મૂકી તેમાં તૈયાર કરેલ રેડ પ્યુરી ઉમેરી બેથી ત્રણ મિનિટ સાંતળો પછી. તેમાં કાશ્મીરી લાલ મરચું, ગરમ મસાલો, મીઠું, હળદર,ધાણાજીરું પાઉડર, કસૂરી મેથી ઉમેરી બરાબર મિક્સ કરો. તેમાં એક કપ જેટલું પાણી ઉમેરી ચારથી પાંચ મિનિટ ઉકાળી તળેલા પનીરના ટુકડા ઉમેરી લો અને બધું એકરસ થાય ત્યાં સુધી ધીમા તાપે કૂક કરો. છેલ્લે તેમાં ૨ ચમચી ફ્રેશ ક્રીમ ચપટી કસૂરી મેથી ઉમેરી બરાબર મિક્સ કરી લો

    શાહી પનીર જૈન (Shahi Paneer Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    શાહી પનીર જૈન (Shahi Paneer Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    શાહી પનીર જૈન (Shahi Paneer Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તૈયાર શાહી પનીર ને સર્વિંગ બાઉલમાં લઈ ઉપર થી સેલો ફ્રાય કરેલા પનીરના ટુકડા ફ્રેશ ક્રીમ,કસૂરી મેથી તથા કોથમીરથી ગાર્નિશ કરો.

    શાહી પનીર જૈન (Shahi Paneer Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    શાહી પનીર જૈન (Shahi Paneer Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તૈયાર સર્વ કરેલ છે.

    શાહી પનીર જૈન (Shahi Paneer Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    શાહી પનીર જૈન (Shahi Paneer Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    શાહી પનીર જૈન (Shahi Paneer Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    શાહી પનીર જૈન (Shahi Paneer Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    શાહી પનીર જૈન (Shahi Paneer Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Shweta Shah
Shweta Shah @Shweta_2882
પર July 20, 2021 10:27
Ahmedabad
Love to cook Jain recipes love to eat Jain food ❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ (30)

Mamta Pathak
Mamta Pathak @cook_27768251
August 01, 2021 13:30
Jordar
👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ચોકલેટ વોફલ (Chocolate Waffle Recipe In Gujarati)
  2. ખજૂર ડ્રાયફ્રુટ બરફી (Dates Dryfruit Barfi Recipe In Gujarati)
  3. ડ્રાય ફ્રુટ શ્રીખંડ (Dry Fruit Shrikhand Recipe In Gujarati)
  4. ટોમેટો ઢોસા (Tomato Dosa Recipe In Gujarati)
  5. ટામેટાં અને મગ ની દાળ ની વડી નું શાક (Tomato Moong Dal Vadi Shak Recipe In Gujarati)
  1. બીટરૂટ જેગરી ડિલાઇટ (Beetroot Jaggery Delight Recipe In Gujarati)
  2. પાનકી (Panki Recipe In Gujarati)
  3. સત્તુ પૂડલા (Sattu Pudla Recipe In Gujarati)
  4. શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15290326
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close