કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેગી ભજીયા (Maggi Bhajiya Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેગી ભજીયા (Maggi Bhajiya Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મેગી ભજીયા (Maggi Bhajiya Recipe In Gujarati)

Jayshree Doshi
Jayshree Doshi @Jayshree171158
Baroda

#EB
#Week9

#EB
#Week9

વધુ વાંચો

મેગી ભજીયા (Maggi Bhajiya Recipe In Gujarati)

Jayshree Doshi
Jayshree Doshi @Jayshree171158
Baroda

#EB
#Week9

#EB
#Week9

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

એક કલાક
ચાર વ્યક્તિ
  • 1 નાનુ પેકેટ મેગી
  • 1/2 કપપાણી
  • મીઠું
  • 1 પેકેટમેગી નો મસાલો
  • 1કેપ્સિકમ
  • 1ગાજર
  • 1ડુંગળી
  • ટુકડોકોબીજ
  • કોથમીર
  • ચપટીહળદર
  • ચપટીલાલ મરચું
  • ચપટીહિંગ
  • ૧ ચમચીગરમ મસાલો
  • 2 ચમચીચણાનો લોટ
  • 2 ચમચીચોખા નો લોટ
  • મીઠું
  • આદુ મરચા લસણ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    એક કઢાઈમાં પાણી ગરમ કરો.પાણી ગરમ થાય એટલે તેમાં મેગી એડ કરી ને છૂટી કરી 50% કુક કરો.પછી તેમાં મેગીનો મસાલો એડ કરી બધું મિક્સ કરો.
    પાણી બધું જ બળી જાય એટલે ગેસ બંધ કરો.મેગી ઠંડી થઈ ગઈ છે.

  2. 2

    એક બાઉલમાં મેગી લઈ,તેમાં કેપ્સીકમ, ડુંગળી,ગાજર,કોબીજ, કોથમીર, ઝીણા સમારેલા એડ કરો. હવે તેમાં હળદર,લાલ મરચું,ચપટી ગરમ મસાલો, ચણાનો લોટ,ચોખાનો લોટ એડ કરી બધું બરાબર મિક્સ કરો.હવે જોઈએ તો એક ચમચી પાણી રેડી ખીરું તૈયાર કરો.

  3. 3

    એક કડાઈમાં તેલ ગરમ મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં મેગી ના ભજીયા મૂકી ધીમા તાપે તારો.હવે મેગી ભજીયા ક્રિસ્પી થઈ ગયા છે. ગેસ બંધ કરો.એક પ્લેટમાં લઈ લો.

    મેગી ભજીયા (Maggi Bhajiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મેગી ભજીયા (Maggi Bhajiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jayshree Doshi
Jayshree Doshi @Jayshree171158
પર July 05, 2021 16:32
Baroda
મને નવી નવી વાનગી બનાવવાનો શોખ છે મારી મમ્મી અને મારી સાસુ જે વાનગીઓ બનાવતા હતા તેમની પાસેથી શીખી ને હું પણ બનાવું છું મારા ફેમિલીને એ વાનગીઓ ખૂબ જ ભાવે છે મને વેસ્ટ માંથી પણ બેસ્ટ બનાવવું ખૂબ જ ગમે છે હવે તો કુક પેડ માં થી ઘણું બધું શીખવાનું મળે છે ને મારા ફેમિલી નો ખુબ જ સપોર્ટ મળે છે થેન્ક્યુ કુક પેડ એડમીન
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Top Search in

  1. 5th for મેગી

Keywords

મેગી પકોડા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. તીખા ઘુઘરા (Tikha Ghughra Recipe In Gujarati)
  2. પાણી પૂરી ની પૂરી (Panipuri Poori Recipe In Gujarati)
  3. મીઠી બુંદી (Mithi Boondi Recipe In Gujarati)
  4. મોતીચૂર લાડુ (Motichur Ladoo Recipe In Gujarati)
  5. કેસર પિસ્તા રસમલાઈ (Kesar Pista Rasmalai Recipe In Gujarati)
  1. સ્ટ્ફ્ડ મેંગો કુલ્ફી (Stuffed Mango Kulfi Recipe In Gujarati)
  2. મગ ની દાળ નો શીરો(Moong Dal Sheera Recipe In Gujarati)
  3. મકાઈ પૌંઆ (Makai Pauva Recipe In Gujarati)
  4. ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15230540
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close