મકાઈ પૌંઆ (Makai Pauva Recipe In Gujarati)

#RC1
#Cookpadindia
#Cookpadgujrati
આપણા દરેક ના ઘર માં નાસ્તા માં પૌંઆ બટાકા કે કાંદા પૌંઆ બનતા જ હોય છે મે અહી બાફેલી અમેરિકન મકાઈ નો ઉપયોગ કરી ને પૌંઆ ને એક અલગ જ ટેસ્ટ આપ્યો.અમેરિકન મકાઈ અને પૌંઆ બન્ને જ ડાયટ માં ખૂબ જ healthy .
મકાઈ પૌંઆ (Makai Pauva Recipe In Gujarati)
#RC1
#Cookpadindia
#Cookpadgujrati
આપણા દરેક ના ઘર માં નાસ્તા માં પૌંઆ બટાકા કે કાંદા પૌંઆ બનતા જ હોય છે મે અહી બાફેલી અમેરિકન મકાઈ નો ઉપયોગ કરી ને પૌંઆ ને એક અલગ જ ટેસ્ટ આપ્યો.અમેરિકન મકાઈ અને પૌંઆ બન્ને જ ડાયટ માં ખૂબ જ healthy .
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પેલા પૌંઆ ને ધોઈ ને નીતરવા રાખી દો 15 મિનિટ માટે.હવે એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં રાઈ જીરૂ તતડાવી લો હવે તેમાં લીલું મરચું,મીઠા લીમડા ના પાન,ડુંગળી અને શીંગદાણા ઉમેરો અને સાંતળી લો.5 મિનિટ પછી તેમાં બાફેલી મકાઇ અને કેપ્સીકમ ઉમેરો સાથે જીરા વન મસાલો,ઉમેરી મિક્સ કરો હવે તેમાં પૌંઆ ઉમેરો અને જરૂર મુજબ મીઠું ઉમેરી મિક્સ કરો છેલ્લે તેમાં ગરમ મસાલો અને લીંબુ નો રસ ઉમેરી મિક્સ કરી ગેસ બંધ કરી દો.ઉપર થી કોથમીર ભભરાવો.
- 2
ગરમ ગરમ મકાઈ પૌંઆ તૈયાર છે. healthy and testy.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચિઝી મકાઈ સલાડ (cheese corn salad recipe in Gujarati)
ચોમાસા માં અમેરિકન મકાઈ બહુ જ સારી મળે.મકાઈ માં સારા પ્રમાણ માં વિટામિનb12 અને ફોલિક એસિડ મળે છે. ઝટપટ બનતું ચટપટુ આ સલાડ સવારે નાસ્તા માં કે સાંજે લઈ શકીએ છીએ.#સુપરસેફ3#cookpadindia Bansi Chotaliya Chavda -
મકાઈ ના વડા(corn vada Recipe In Gujarati)
#ફટાફટ#cookpadindia#cookpadgujratiઅત્યારે ચોમાસુ ચાલી રહ્યું છે તો મકાઈ ખુબ જ સરસ મળે.મે અમેરિકન મકાઈ માંથી મસ્ત મજાના વડા બનાવ્યા છે જે સાંજે નાસ્તામાં ચા જોડે ખુબ સરસ લાગે છે.મે થોડા spicy બનાવ્યા છે. Bansi Chotaliya Chavda -
ભરેલા રવૈયા બટાકા (Bharela Ravaiya Bataka Recipe In Gujarati)
#AM3#Cookpadindia#Cookpadgujratiભરેલા શાક આમ તો બધા ને ભાવતું જ હોય પરંતુ રવૈયા બટાકા સૌથી પેલા યાદ આવે.દરેક ગુજરાતી ના ઘર માં બનતું આ ભરેલા રવૈયા બટાકા નું શાક. Bansi Chotaliya Chavda -
મમરા મકાઈ પૌંઆ નું ચવાણું (Mamara Makai Poha Chavanu Recipe In Gujarati)
#WEEK3#CB3#ચવાણુંમમરા મકાઈ પૌંઆ નું ચટપટું ચવાણું Manisha Sampat -
બટર મસાલા મકાઈ (Butter Masala Makai Recipe In Gujarati)
#PS#Cookpadindia#Cookpadgujratiબાફેલી અમેરિકન મકાઈ નાના મોટા સૌ ને ભાવે. મકાઈ ખૂબ જ healthy છે,બગીચા માં હોય એ કે કોઈ પણ ફરવા લાયક સ્થળ દરેક જગ્યા એ આસાની થી મળી રહે છે.અત્યારે લોક ડાઉન છે માટે બહાર તો બધું બંધ છે તો આપણે બહાર જેવી જ ટેસ્ટી ચટપટી બટર મસાલા મકાઈ બનાવીએ. Bansi Chotaliya Chavda -
વેજ. રવા ટોસ્ટ (Veg. Rava Toast recipe in Gujarati) (Jain)
#GA4#WEEK23#TOAST#COOKPADINDIA#COOKPADGUJRATI ટોસ્ટ એ દરેક ઉંમરની વ્યક્તિને પસંદ પડે છે અને તે સવાર ના નાસ્તા માં કે પછી. સાંજ ના જમવા માં પણ સર્વ કરી શકાય છે. અહીં વેજિટેબલ્સ અને રવા સાથેના ઓપન ટોસ્ટ તૈયાર કરેલ છે. Shweta Shah -
બટાકા પૌંઆ(Bataka poha recipe in gujarati)
#આલુબટાકા પૌંઆ સવારે અથવા સાંજે નાસ્તા માં લઇ શકાય. અલગ અલગ રાજ્ય માં પૌંઆ બનાવવા ની રીત થોડી અલગ હોઈ છે. અહીંયા ગુજરાતી રીત પ્રમાણે બટાકા પૌંઆ બનાવેલ છે. તો જરૂર થી બનાવજો આ સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને સરળ થી બની જતી ડિશ. Shraddha Patel -
મકાઈ નો ચેવડો
# ff1અમેરિકન મકાઈ નો આ ચેવડો ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે.તેમાં વિટામિન ભરપૂર માત્રા માં હોય છે જેથી ખુબ જ હેલ્થી છે. Arpita Shah -
નાયલોન પૌંઆ નો ચેવડો (Nylon Pauva Chevdo Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India#નાયલોન પૌંઆ નો ચેવડોઆ પૌંઆ નો ચેવડો ખુબ જ કનચી ને ક્રિસ્પી થાય છે ને ખાવામાં બહુ સ્વાદિષ્ટ લાગે છે મને ને મારા મિસ્ટર ને બહુ જ ભાવે છે તો શેર કરું છું🤗😊😋 Pina Mandaliya -
મકાઈ નો ચેવડો (Makai Chevdo Recipe In Gujarati)
મકાઈ નો ચેવડો એ આમ તો પંચમહાલ બાજુ ની વાનગી છે પણ હવે આખા ગુજરાતમાં પ્રસિદ્ધિ પામી છે. ચોમાસા ની ઋતુ માં તાજી મકાઈ લાવી છીણી ને બનાવામાં આવતો ચેવડો કે મકાઈ નો દાણો ખાવાની મજા જ કઈ જૂદી છે. મકાઈ ના ચેવડા માટે અમેરિકન કે દેશી મકાઈ લઈ શકાય. Dhaval Chauhan -
મકાઈ ચાટ(makai chat recipe in gujarati)
#વેસ્ટઅમેરીકન મકાઈ ના દાણા ખુબ જ સ્વીટ અને સોફ્ટ હોય છે..આ દાણા મીઠું નાખી નેં બાફી ને તેમાંથી ફટાફટ બની જતી ચાટ એ પણ બટાકા કે ફરસાણ અને મમરા વગર જ બનાવી છે.. બહું જ ઓછી સામગ્રી થી બનાવી છે.. Sunita Vaghela -
લીલી મકાઈ નો ઈન્સ્ટન્ટ હાંડવો
#RB16#MFF#cookpadindia#cookpadgujarati#લીલી મકાઈ#seasonઅમારા ઘર માં લીલી મકાઈ બધા ને બહુ ભાવે એટલે મકાઈ ની સીઝન માં હું અલગ અલગ ડીશ બનાવતી હોઉં જે ઘરમાં બધા ને બહુ પ્રિય તો મેં લીલી મકાઈ ની હાંડવો બનાવ્યો જે હું ઘર ના દરેક ને ડેડીકેટ કરું છું. Alpa Pandya -
વેજ. નુડલ્સ થૂપકા જૈન (Veg. Noodles Thupka Jain Recipe In Gujarati)
#WCR#THUPKA#NOODLES#SOUP#WINTER#HEALTHY#TASTY#PARTY#KIDS#VEGETABLE#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
અમેરિકન મકાઈ સલાડ (American Makai Salad Recipe In Gujarati)
#MRCમાં લઇ ને આવી છું,અમેરિકન મકાઈ સલાડ..ચોમાસાની ઋતુમાં સૌથી વધુ ખવાતી ને સૌની પ્રિય વાનગી મકાઈ છે .પ્રોટીન અને ફાઇબર થી ભરપુર મકાઈ બાળકો માં પણ પ્રિય છે .. Nidhi Vyas -
-
ચીઝ ઢોકળા(cheese dhokla recipe in gujarati)
#ફટાફટ #cookpadindia#cookpadgujratiખાટા ઢોકળા તો આપણા દરેક ગુજરાતીનાં ઘરમાં બનતા જ હોય છે મેં અહીં તેને મેક્સિકન ટચ આપ્યો છે Bansi Chotaliya Chavda -
પૌંઆ બટેકા (Pauva Bataka Recipe in Gujarati)
પૌંઆ એ વધારે સવાર ના નાસ્તા મા લેવામાં આવતી વાનગી છે તેબાળકોને કે ખુબજ પ્રિય હોય છે તો હુ તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
ચીઝી કોર્ન ભેળ (Cheesy Corn Bhel Recipe In Gujarati)
#RC1ચોમાસા ની સીઝન માં મકાઈ તાજી અને સરસ મળે. એટલે જોઈને જ એમ થાય કે મકાઈ નું કઈક બનાવીએ. મારા ઘર માં બધા ને મકાઈ બહુ ભાવે.હું મકાઈ બાફી ને રાખું અને પછી જ્યારે જેને જે ખાવું હોય તે કરી દઉં. આજે મે સવારે નાસ્તા માં ચીઝી કોર્ન ભેળ બનાવી હતી. TRIVEDI REENA -
ઇન્દોરી પૌઆ
મધ્ય પ્રદેશ ના ઇન્દોર માં પૌઆ જલેબી ખૂબ પ્રખ્યાત.સવારે કે સાંજે હળવો નાસ્તો એટલે પૌંઆ. સ્વાદ માં બેસ્ટ અને ખૂબ જ અોછા તેલ માં બનતી વાનગી.ઇન્દોર માં પૌઆ માં એક ખાસ મસાલો ઉમેરવામાં આવે છે જેને જીરાવન કહે છે.#વેસ્ટ#cookpadgujrati#cookpadindia#india 2020 Bansi Chotaliya Chavda -
કાંદા પૌંઆ
🌰કેમ છો મજામાં...આજે હું તમારા માટે લઈને આવી છું "કાંદા પૌંઆ" મધ્યપ્રદેશ ની પારંપારિક વાનગી છે , જે ખૂબ જ પૌષ્ટિક છે.. બધા જ ઘટકો સહેલાઈથી મળી જાય પૌંઆ તો ઘરમાં હોય જ..છે#goldenapron2#week3#madhyapradesh Dhara Kiran Joshi -
ક્રીમી વોલનટ પોટેટો સલાડ (Creamy Walnut Potato Salad Recipe In Gujarati)
#walnuttwists#Cookpadgujrati#Cookpadindiaઅખરોટ આપણે જુદી જુદી રીતે ઉપયોગ માં લઇ શકીએ.મે અહી પોટેટો સાથે મિક્સ કરી ને એક સલાડ રેડી કર્યું છે. જેને આપણે કોઈ પણ પાર્ટી માં કે નાના મોટા get together માં આરામ થી બનાવી ને અગાઉ થી જ રાખી શકીએ.મે અહી ક્રીમ ની જગ્યા એ દહીં ના મસ્કા નો ઉપયોગ કરી healthy ટવીસ્ટ આપ્યો છે Bansi Chotaliya Chavda -
ભરેલા ટિંડોળા (Bharela Tindola Recipe In Gujarati)
#AM3#Cookpadgujrati#Cookpadindiaદરેક ગુજરાતી ના ઘર માં ટિંડોળા નું શાક અથવા સંભારો બનતો જ હોય.મારા પોણા ત્રણ વર્ષ ના દીકરા ને ટિંડોળા બહુ જ ભાવે શાક અથવા તો સંભારો રોજ જોઈ એ માટે ટિંડોળા માં હું બહુ અલગ અલગ રીતે વેરિયેશન કરી ને એને આપુ છું.એટલે આજે મે અહી ભરેલા ટિંડોળા નું શાક બનાવ્યું છે Bansi Chotaliya Chavda -
બટાકા પૌંઆ (Bataka Poha Recipe In Gujarati)
#CB1 બટાકા પૌંઆ સૌથી વધારે ખવાતી વાનગી છે..ગુજરાત,મહારાષ્ટ્ર,બંગાળ ઉપરાંત અનેક રાજ્યો માં ખવાય છે...આજે મે ખુબજ સરળ રીતે ખુબજ ઓછા સમાન સાથે પૌંઆ બનાવ્યા છે... Nidhi Vyas -
રજવાડી પૌંઆ
બટાકાપૌંઆ મારો ફેવરેટ રવિવાર નો નાસ્તો 😍 રવિવાર નું સવાર નું જમવાનું થોડું મોડું જ બનતું હોય છે, એટલે મને પૌંઆ ગમે. સવારની દોડા દોડી માં ફટાફટ બની જાય, ટેસ્ટ માં પણ સરસ હોય અને બધા ને ભાવતો નાસ્તો!હું થોડા થોડા વેરીયેશન કરતી રહું, એટલે બધાં એનાથી કંટાળી ના જાય. કાંદા પૌંઆ, મિક્ષ વેજીટેબલ પૌંઆ, સાદા બટાકા પૌંઆ, ઈન્દોરી સ્ટાઈલ સ્ટીમ પૌંઆ, રજવાડી પૌંઆ..... આ બધા માં મારા સૌથી વધું એવા ફેવરેટ રજવાડી પૌંઆ આજે બનાવીશું. તમે પણ આવા બનાવજો; અને જરુર થી જણાવશો કે તમારા ફેવરેટ કયા છે?#માઇઇબુક#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
અમેરિકન મકાઈ નો ચેવડો (American Makai Chevdo Recipe In Gujarati)
અમેરિકન મકાઈ નો ચેવડો અથવા છીનો Sejal Pandya -
મસાલા કોર્ન (masala corn recipe in gujarati)
#સુપરસેફલારી જેવી ઘરે બનાવો અમેરિકન મકાઈ bowl જે ખુબજ ટેસ્ટી લાગે છે મારા ઘર માં બધા ને ખુબજ મજા આવે છે વરસાદી મૌસમ તો એની કઈક ઔર જ મજા છે Dipika Malani -
બટાકા પૌંઆ (Bataka Poha Recipe In Gujarati)
#CB1બટાકા પૌંઆ ભારત નો લોકપ્રિય બ્રેકફાસ્ટ છે. મહારાષ્ટ્ર ના પોહા ખૂબજ ટેસ્ટી હોય છે. બટાકા પૌંઆ માં બટાકા, ડુંગળી, લીલા વટાણા નાખી ને બનાવાય છે. લીલા મરચાં , લીંબુ, લીલા ધાણા, ચાટ મસાલો ની ફ્લેવર કંઈક અલગ જ સ્વાદ આપે છે. Helly shah -
મેક્સિકન કોર્ન ભેળ (Mexican Corn Bhel Recipe In Gujarati)
#EB#Week8#RC1#Rainbow challenge yellow Recipe#cookpadindia#cookpadgujarati અમારા ઘર માં બધા ની ફેવરિટ છે આ ભેળ. મેં કોર્ન ભેળ માં મેક્સિકન હર્બસ નો ઉપયોગ કરી ને બનાવી અને સાથે આપણા ઇન્ડિયન મસાલા પણ નાખ્યા એટલે ટેસ્ટ માં એકદમ બેસ્ટ. Alpa Pandya -
ટોમેટો પૌંઆ (Tomato Paua Recipe In Gujarati)
#GA4#WEEK7#TOMATO#COOKPADGUJ#COOKPADINDIA પૌંઆ એ સવાર નાં નાસ્તા માટે મોટા ભાગે બધાં નાં ઘરે બનતાં જ છે. થોડાં સમય થી ગાર્ડન ની બહાર, ચાર રસ્તા વગેરે સ્થળે ખુમચા વાળા પણ પૌંઆ લઈ ને ઉભા હોય છે. તેમાં પણ જુદી જુદી ફ્લેવર્ડ વાળા મળતાં હોય છે. અહીં મેં ટોમેટો ફ્લેવર્ડ વાળા પૌંઆ બનાવ્યા છે. Shweta Shah
More Recipes
ટિપ્પણીઓ (5)