મેંગો આઇ સ્કીમ (Mango Icecream Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાટકી દૂધ અલગ કાઢી બાકી ના દૂધમા ખાંડ નાખી તે ઓગળે ત્યાં સુધી ગરમ કરવા મુકો.
- 2
જુદા કાઢેલા દૂધમા કોર્ન્ફ્લોર્,જીએમ એસ,સીએમસી,મીલ્ક પાઉડર ઉમેરી સારી રીતે મીક્ષ્ કરી જે દુધ ગરમ કરવા મુક્યુ છે તેમા ઉમેરી ઘટ થાય ત્યાં સુધી ઉકાળો. દૂધ ચમચા ને કોટ થઈ જાવું જોઇએ.
- 3
ઉકાળેલું દુધ રૂમ ટેમ્પરેચર પર આવે એટલે ગાળી એરટાઈટ કન્ટેનરમાં માં ભરી 7-8 કલાક ફ્રીઝ્ ર માં જામવા માંટે મુકો
- 4
જામી જાય્ પછી તેના કટકા કરી બીટર્ થી બીટ કરો.(આઇસસ્કીમ ઓગળેલો ના હોવો જોઇએ)જેમ્ બીટ કરતાં જાશુ એમ આઇસ્કીમ નો વોલ્યુમ્ ડબલ થશે.
- 5
હવે તેમા મલાઇ મીક્ષ કરી ફરી બીટ કરો.હવે તેમા એક કેરી નો પલ્પ તથા 1/2 કેરી ના ટુકડા નાંખી ચમચા થી મીક્ષ કરો
- 6
એરટાઈટ કન્ટેનરમાં માં ભરી ઉપર ક્લીન રેપ્ થી પેક્ કરી ઢાકણુ ઢાકી 7 -8 કલાક ફ્રીઝર માં સેટ થવા મુકો. ત્યારબાદ ક્રીમી આઇસ્કીમ સર્વ કરો
- 7
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15237404




















ટિપ્પણીઓ (4)