મગ સલાડ (Mag Salad Recipe in Gujarati)

Chetsi Solanki
Chetsi Solanki @cook_24037201
Ahemdabad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ મિનિટ
  1. ૧ કપફણગાવેલા મગ
  2. ૧/૪ કપગાજર
  3. ૧/૪ કપકાકડી
  4. ૧/૪ કપટામેટા
  5. ૧ ચમચીલીંબૂ નો રસ
  6. ૧ ચમચીજીરોલ મસાલો
  7. મીઠું જરૂર મુજબ
  8. ૧ ચમચીકેચપ
  9. ૩ ચમચીધાણા ભાજી

રાંધવાની સૂચનાઓ

૫ મિનિટ
  1. 1

    મગ ને ૬ કલાક પલાળી ને પછી એમને ફણગાવ મૂકી દો. ફણગાવાય ગયા પછી એમાં સમારેલ કાકડી, ગાજર અને ટામેટા ઉમેરી દો. પછી એમાં મીઠું, જીરોલ મસાલો અને કેચપ ઉમેરી અને પછી ધાણા ભાજી ઉમેરી ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Chetsi Solanki
Chetsi Solanki @cook_24037201
પર
Ahemdabad

Similar Recipes