કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ખીચડી ભાજી કબાબ (Khichdi Bhaji Kebab Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ખીચડી ભાજી કબાબ (Khichdi Bhaji Kebab Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ખીચડી ભાજી કબાબ (Khichdi Bhaji Kebab Recipe In Gujarati)

Swara Parikh
Swara Parikh @cook_Swarakitchen

#RC1

#RC1

વધુ વાંચો

ખીચડી ભાજી કબાબ (Khichdi Bhaji Kebab Recipe In Gujarati)

Swara Parikh
Swara Parikh @cook_Swarakitchen

#RC1

#RC1

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ભાજી માટે :
  • 1/2 કપઝીણા સમારેલા ટામેટા
  • 1/2 કપઝીણા સમારેલી ડુંગળી
  • 1/4 કપઝીણા સમારેલા કેપ્સિકમ
  • 3-4 ચમચીતેલ
  • 1/4 ચમચીજીરું
  • 2-3 ચમચીઆદુ મરચા લસણ ની પેસ્ટ
  • 1 કપબાફીને સ્મેશ કરેલા બટાકા, ફ્લાવર, દૂધી
  • 1/4 કપબાફેલા વટાણા
  • 2-3 ચમચીલાલ મરચું
  • 1/4 ચમચીહળદર
  • 3-4 ચમચીપાઉં ભાજી મસાલો
  • મીઠુ સ્વાદ અનુસાર
  • પાણી જરૂર મુજબ
  • 1 મોટી ચમચીબટર
  • લીલા ધાણા ઝીણા સમારેલા જરૂર મુજબ
  • ખીચડી માટે :
  • 1 કપપલાળેલા ચોખા
  • 1/4 કપછોતરા વગર ની મગ ની દાળ
  • 1/4 કપતુવેર દાળ
  • 2+2 ચમચી તેલ અને ઘી
  • 1/2 ચમચીરાઈ
  • 1/4 ચમચીહિંગ
  • 1/4 ચમચીહળદર
  • મીઠુ સ્વાદ અનુસાર
  • પાણી જરૂર મુજબ
  • કબાબ માટે :
  • 1/4 કપબાફેલા સ્વીટ કોર્ન
  • 1/2 કપઝીણા સમારેલા ટામેટા, ડુંગળી, કેપ્સિકમ
  • 1 નંગઝીણું સમરેલું લીલું મરચું
  • 1 ચમચીપાઉંભાજી મસાલો
  • મીઠુ સ્વાદ અનુસાર
  • કોર્ન ફ્લોર જરૂર મુજબ
  • તેલ સેલો ફ્રાય કરવા માટે
  • કાજુ ના ટુકડા જરૂર મુજબ
  • ચાટ મસાલો છાંટવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક વાટકા માં તેલ લો. તે ગરમ થાય એટલે તેમાં જીરું નાખો તે ફૂટી જાય એટલે તેમાં ડુંગળી નાખી ને સાંતળો. ત્યાર બાદ તેમાં ટામેટા અને આદુ મરચા લસણ ની પેસ્ટ ઉમેરી ને 2 મિનિટ ચડવા દો. ત્યાર બાદ તેમાં કેપ્સિકમ ઉમરી ને મિક્સ કરો. ત્યાર બાદ તેમાં લાલ મરચું ઉમેરો અને અને તેમાં બાફી ને સ્મેશ કરેલા બટાકા, ફ્લાવર, દૂધી અને વટાણા ઉમેરી ને મિક્સ કરો. અને તેમાં પાવ ભાજી મસાલો, હળદર અને મીઠુ ઉમેરી ને મિક્સ કરો. અને તેમાં પાણી ઉમેરી ને મિક્સ કરો.અને તેને 8-10 મિનિટ ઉકળવા દો.

  2. 2

    અને છેલ્લે તેમાં ધાણા અને બટર ઉમેરીને મિક્સ કરો.એક વાટકા માં ચોખા, તુવેર દાળ અને મગ ની દાળ ઉમેરી ને મિક્સ કરો અને તેને 3-4 વાર ધોઈને તેમાં પાણી ઉમેરી ને 1-2 કલાક માટે પલાડવા રાખો. ત્યાર બાદ કુકર માં તેલ અને ઘી ઉમેરો અને તે ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો તે ફૂટી જાય એટલે તેમાં હિંગ ઉમેરી ને અને તેમાં પેલાળેલા ચોખા અને પાણી ઉમેરી ને મિક્સ કરો અને તેમાં હળદર અને મીઠુ નાખી ને મિક્સ કરો અને કુકર બંધ કરીને 3-4 વિષલ મારો.

  3. 3

    એક વાટકા માં ખીચડી લો. તેમાં કેપ્સિકમ, ટામેટા, ડુંગળી, સ્વીટ કોર્ન અને લીલા મરચા ઉમેરી ને મિક્સ કરો. ત્યાર બાદ તેમાં પાવ ભાજી મસાલો અને મીઠુ ઉમેરો. અને તેમાં જરૂર મુજબ ભાજી ઉમેરો અને મિક્સ કરો તયાર બાદ તેને કબાબ નો આકાર આપી ને તેને કોર્ન ફ્લોર થી કોટ કરો તેના પર કાજુ ના ટુકડા ને મુકો. આવી રીતે બધા કબાબ તૈયાર કરો અને તેને ફ્રિજ માં 25-30 મિનિટ સેટ કરવા મુકો અને ત્યાર બાદ તેને સેલો ફ્રાય કરો અને તેના પર ચાટ મસાલો છાંટો.

    ખીચડી ભાજી કબાબ (Khichdi Bhaji Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ખીચડી ભાજી કબાબ (Khichdi Bhaji Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ખીચડી ભાજી કબાબ (Khichdi Bhaji Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Swara Parikh
Swara Parikh @cook_Swarakitchen
પર July 07, 2021 11:09
😍cooking girl👩‍🍳
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ખીચડી ભાજી કબાબ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બ્રેડ પકોડા (Bread pakoda Recipe in Gujarati)
  2. વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe in Gujarati)
  3. ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
  4. મકાઈ વડા (Corn vada recipe in Gujarati)
  5. બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
  1. ભજીયા ની ચટણી (Bhajiya Chutney Recipe In Gujarati)
  2. મગ ની છૂટી દાળ (Moong Chhuti Dal Recipe In Gujarati)
  3. મેંગો દહીં પૂરી (Mango Dahi Puri Recipe In Gujarati)
  4. રસ ની બુંદી (Ras Boondi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15237983
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close