કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સોજી ઉપમા (Sooji Upma Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સોજી ઉપમા (Sooji Upma Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સોજી ઉપમા (Sooji Upma Recipe In Gujarati)

Ranjan Kacha
Ranjan Kacha @rjkacha
Ahmadabad, ગુજરાત, ભારત

#RC2
#week2

સર્વ વ્યાપી સ્વાદમાં ઉત્તમ "ઉપમા"સાઉથ ઇન્ડિયન રેસિપી છે. પરંતુ ઘરમાં બધાની ફેવરિટ માટે આ હેલ્ધી ઉપમા મોર્નિંગ બ્રેકફાસ્ટમાં અવારનવાર ઘરમાં બને છે.

#RC2
#week2

સર્વ વ્યાપી સ્વાદમાં ઉત્તમ "ઉપમા"સાઉથ ઇન્ડિયન રેસિપી છે. પરંતુ ઘરમાં બધાની ફેવરિટ માટે આ હેલ્ધી ઉપમા મોર્નિંગ બ્રેકફાસ્ટમાં અવારનવાર ઘરમાં બને છે.

વધુ વાંચો

સોજી ઉપમા (Sooji Upma Recipe In Gujarati)

Ranjan Kacha
Ranjan Kacha @rjkacha
Ahmadabad, ગુજરાત, ભારત

#RC2
#week2

સર્વ વ્યાપી સ્વાદમાં ઉત્તમ "ઉપમા"સાઉથ ઇન્ડિયન રેસિપી છે. પરંતુ ઘરમાં બધાની ફેવરિટ માટે આ હેલ્ધી ઉપમા મોર્નિંગ બ્રેકફાસ્ટમાં અવારનવાર ઘરમાં બને છે.

#RC2
#week2

સર્વ વ્યાપી સ્વાદમાં ઉત્તમ "ઉપમા"સાઉથ ઇન્ડિયન રેસિપી છે. પરંતુ ઘરમાં બધાની ફેવરિટ માટે આ હેલ્ધી ઉપમા મોર્નિંગ બ્રેકફાસ્ટમાં અવારનવાર ઘરમાં બને છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મીનીટ
૪ લોકો માટે
  • ૧ કપ સોજી
  • ૧ ચમચો ઘી
  • ૧ ચમચો તેલ
  • ૧ કપ મિક્સ વેજીટેબલ (ગાજર, ફણસી, બેલ પેપર, કેપ્સીકમ, વટાણા, મકાઇ દાણા)
  • ૧/૨ ચમચી રાઈ
  • ૧/૨ ચમચી અડદ દાળ
  • ૧ લીલુ મરચુ ઝીણું સમારેલું
  • ૧ ચમચી શીંગદાણા
  • ૧૦ નંગ કાજુ
  • થોડા મીઠા લીમડાના પાન
  • મીઠું સ્વાદાનુસાર
  • કોથમીર ગાર્નિશ માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ બધા વેજીટેબલ ને સારી રીતે ધોઈ ને જીણા કટ કરી લો. તેમજ ગેસ ઉપર પેનમાં ઘી ગરમ કરી સોજી ને ધીમા તાપે શેકી લો પછી પ્લેટમાં કાઢી લો.

    સોજી ઉપમા (Sooji Upma Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ગેસ ઉપર પેનમાં તેલ ગરમ કરી રાઈ નાંખો. રાઈ તતડે પછી અડદ દાળ, શીંગદાણા, કાજુ ટુકડા, ઉમેરી એક મિનિટ સાંતળો પછી મીઠા લીમડાના પાન, લીલા મરચાં નાખીને સાંતળો પછી બધા વેજિટેબલ, કોર્ન, ઉમેરી ઢાંકીને ચડવા દો. વેજીટેબલ સરસ સોતળાય જાય પછી તેમાં શેકેલો રવો અને મીઠું ઉમેરી મિક્સ કરો.

    સોજી ઉપમા (Sooji Upma Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બધું જ સરસ મિક્સ થઈ જાય તરત જ ગરમ પાણી ઉમેરી ચમચાથી હલાવો. બધું પાણી શોષાઈ જાય અને સોજી ફુલી જાય પછી ગેસ બંધ કરી દેવો. તૈયાર છે ટેસ્ટી સોજી ઉપમા!!!

    સોજી ઉપમા (Sooji Upma Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ranjan Kacha
Ranjan Kacha @rjkacha
પર July 12, 2021 02:59
Ahmadabad, ગુજરાત, ભારત
Hello everyone!!Welcome to my Cookpad page. where you will get access to amazing, unique, delicious and healthy food ideas.I believe in good balanced diet and can't compromise on taste. So I try making my dishes come out perfect. I mainly focus on simple recipes with a modern touch which can be cooked with the ingredients that are easily available at home. I like to explore healthy versions of recipes too.
વધુ વાંચો

ટિપ્પણીઓ (7)

Nasim Panjwani
Nasim Panjwani @Nasim_Panjwani
July 13, 2021 02:59
Nice👍
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સોજી ઉપમા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. લાદી પાઉં (Ladi pau recipe in Gujarati)
  2. ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
  3. હર્બ્સ પનીર (Herbs Paneer Recipe In Gujarati)
  4. ઇદડા (Idada Recipe In Gujarati)
  5. સ્ટફ્ડ ટોપરા પાક લાડુ (Stuffed Topra Paak Ladoo Recipe In Gujarati)
  1. દૂધી થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
  2. દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
  3. ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
  4. સૂજી ની ઈડલી
https://cookpad.wasmer.app/in-gu/recipes/15257130
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close