સૂજી ની ઈડલી

daksha a Vaghela
daksha a Vaghela @cook_30956271
Kuwait
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

એક કલાક
3 લોકો
  1. 500 ગ્રામસૂજી
  2. 200 ગ્રામદહીં
  3. 1 ચમચીઈનો
  4. 1 ચમચીમીઠું
  5. 1 ગ્લાસપાણી

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    સોથી પહેલાં સૂઝી ને પાણી થી ધોઈ નાખો પછી એક તપેલીમાં સૂઝી નાખો પછી દહીં નાખી 1/2કલાક પલાળીને રહેવાદો

  2. 2

    પલળી જાય પછી બરાબર ફેટો પછી તેની અંદર મીઠું ઈનો નાખી બરાબર હલાવવું

  3. 3

    એક ઢોકળીયા મા પાણી ગરમ કરવા મૂકો પછી ઈડલી ની ડીશ લો તેની અંદર તેલ લગાવી ખીરૂ નાખો પછી દસ મિનિટ સુધી રહેવાદો

  4. 4

    પછી એક ડીશ માં કાઢી નાખો અને નાળિયેર ની ચટણી જોડે સવ કરો તૈયાર છે એકદમ ટેસ્ટી સૂઝી ની ઈડલી સૂઝી ની ઈડલી એકદમ સોફ્ટ બનસે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
daksha a Vaghela
daksha a Vaghela @cook_30956271
પર
Kuwait

ટિપ્પણીઓ (8)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
Fabulous
Hi dear 🙋
Your all recipes are superb.You can check my profile and do like and comment if u wish😊😊
(સંપાદિત)

Similar Recipes