રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
#RC2
વ્હાઈટ
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ માં ઘી ગરમ કરી તેમાં રવો નાખી ધીમા તાપે ગુલાબી થાય ત્યાં સુધી શેકી લો. દૂધને હુંફાળું ગરમ કરી રાખવું. રવો શેકાઈ જાય પછી તેમાં દૂધ નાખી મિક્સ કરી લેવું. પછી તેમાં ખાંડ નાખી મિક્સ કરી થોડીવાર હલાવીને છેલ્લે ઇલાયચી પાઉડર નાખી મિક્સ કરી લેવું. તૈયાર છે રવા નો શીરો. ગરમા ગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15270686




ટિપ્પણીઓ (4)