પાનકી (Panki Recipe In Gujarati)

#EB
#Week10
#RC2
#cookoadindia
#cookpadgujarati
PANKI એ મુળ ગુજરતી ટ્રેડિશનલ વાનગી છે.જે બનાવવા માટે કેળ ના પાન નો ઉપયોગ થાય છે . પાનકી બનાવવા માટે બહુ તેલ નો ઉપયોગ થતો નથી અને જલ્દી થી બની જાય તેવી બ્રેકફાસ્ટ માં બનતી વાનગી છે.આ પાનકી મે ચોખા ના લોટ ની બનાવી છે પણ તે ને ચણા દાળ, મગદાળ કે ઓટ્સ ની પણ બનાવી શકાય છે.
પાનકી (Panki Recipe In Gujarati)
#EB
#Week10
#RC2
#cookoadindia
#cookpadgujarati
PANKI એ મુળ ગુજરતી ટ્રેડિશનલ વાનગી છે.જે બનાવવા માટે કેળ ના પાન નો ઉપયોગ થાય છે . પાનકી બનાવવા માટે બહુ તેલ નો ઉપયોગ થતો નથી અને જલ્દી થી બની જાય તેવી બ્રેકફાસ્ટ માં બનતી વાનગી છે.આ પાનકી મે ચોખા ના લોટ ની બનાવી છે પણ તે ને ચણા દાળ, મગદાળ કે ઓટ્સ ની પણ બનાવી શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
લોટ ને ચાળી લેવો.કોથમીર સમારી ને ધોઈ ને રાખો. કેળ ના પાન ને પાણી થી ધોઈ કોરા કરી કટ કરવા..આદું,મરચાં,લસણ ને લીંબુ નો રસ ઉમેરી મિક્સર મા ગ્રાઇન્ડ કરી લો.છાશ ની વાટકી ભરી લો
- 2
છાશ માં ચોખા નો લોટ,અને કોથમીર,સ્વાદ અનુસાર મીઠું, આદું- મરચાં- લસણ ની પેસ્ટ એડ કરી હલાવી લો.કેપ્સિકમ ની પણ પેસ્ટ બનાવી એડ કરો અને 30 મીનીટ માટે રેસ્ટ આપો.કટ કરેલા કેળ ના પાન પર તેલ લગાવી ને રાખી દો.
- 3
તૈયાર થયેલા બેટર ને 30 મીનીટ પછી નોનસ્ટિક પેનમાં તેલ લગાવી કેળ નું પાન મૂકી તેની ઉપર ખીરૂ પાથરી પહોળું કરી ઉપર બીજુ કેળ નું પાન મૂકી બંને બાજુ શેકી લો.(કેળ ના લીસ્સા ભાગ પર ખીરૂ પાથરવું)
- 4
પાનકી ને ધીમા તાપે જ શેકવી.શેકાઈ ગયા પછી પાનકી કેળ ના પાન માંથી અલગ થઈ જશે.
- 5
આ પ્રમાણે બધી જ પાનકી રેડી કરવી.ગરમ પાનકી ઉપર ઘી લગાવી તેની ઉપર આચાર મસાલો લગાવી સર્વ કરો.
- 6
આ પાનકી ને સર્વ કરી શકો છો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાનકી (Panki Recipe In Gujarati)
#EB#Theme10# WEEK10 ' પાનકી' : પાનકી બનાવવા કેળા ના લીલાછમ પાન નો ઉપયોગ કરવા માં આવે છે.બે પાન ની વચ્ચે કંઈક ઉમેરી ને રાંધીએ તેને કહેવાય--- 'પાનકી'પાનકી મગ ની દાળ,રવો,મકાઈ....માં થી બનાવી શકાય,પણ ચોખા ને અડદ ના લોટ માં થી બનાવેલી પાનકી મેં આજે બનાવી કૂકપેડ માં રેસીપી મુકી છે.પેટ માં તકલીફ થાય તો પાનકી બનાવી ખવડાવી દો,તકલીફ દૂર, પણ તેમાં આદુ-મરચાં નો ઉપયોગ કરવો નહીં.પાનકી :બનાવવા માં 'સરળ' અને પચવા માં 'ઉતમ'..... Krishna Dholakia -
મલ્ટી ગ્રેન પાનકી
#EB#Week10#cookpadindia#cookpadgujarati પાનકી એ એક ગુજરાત ની ટ્રેડિશનલ વાનગી છે.તેને બનાવવા માટે કેળ ના પાન નો ઉપયોગ કરવામાં આવે છે,તે ખૂબ ઓછા તેલ થી બનાવાય છે એટલે ખૂબ જ હેલ્થી છે.તે ચોખા ના લોટ,મકાઈ નો લોટ,મકાઈ ના છીણ ,ઓટ્સ,વેજીટેબલ્સ,ચણા ની દાળ, મગ ની દાળ એમ અલગ અલગ રીતે બનાવી શકાય છે.પાનકી નાસ્તા માં અને જમણવાર માં પણ બનતી હોય છે.મેં આજે મલ્ટીગ્રેન લોટ નો ઉપયોગ કરી ને બનાવી છે. Alpa Pandya -
પાનકી(Panki recipe in Gujarati)
#India2020પાનકી એક એવી વાનગી છે જે અત્યારની જનરેશન ને મોટે ભાગે ખ્યાલ જ ના હોય. આ એકદમ હીલથય રેસિપી છે. અને કેળા ના પાન નો ઉપયોગ થાય છે. Aneri H.Desai -
પાનકી (Panki Recipe In Gujarati)
આ એક ગુજરાતી વિસરાયેલી વાનગી છેઆ રેસિપી કેળા ના પાન પર બને છેચોખા નો લોટ યુઝ થાય છે રેસિપી માતો આવો જોઈએ કઈ રીતે બને છેખુબ સરસ બની છે તમે પણ જરૂર બનાવજો#EB#panki# Week 11 chef Nidhi Bole -
પાનકી (Panki Recipe In Gujarati)
#EB#week10પાનકી એ ગુજરાતની ઓથેન્ટિક વાનગી છે કેળના પાન પર બનાવવામાં આવે છે તેથી આ વાનગીને પાનકી કહેવામાં આવે છે પાનકી એ પચવામાં હળવી હોય છે પેટને લગતી સમસ્યા માં પણ પાનકી સંપૂર્ણ મીલ તરીકે લઈ શકાય છે sonal hitesh panchal -
પાનકી(panki recipe in Gujarati)
#સ્નેકસ#માઇઇબુક#2આ વાનગી નાસ્તા માટે બેસ્ટ છે..અને આ પરંપરાગત કેળ ના પાન માં જ પાથરી ને શેકવા માં આવે છે... ઝડપથી બની જાય અને તેલ નો ઉપયોગ બહુ જ ઓછો.. હેલ્ધી બ્રેકફાસ્ટ... Sunita Vaghela -
પાનકી (Panki Recipe In Gujarati)
#EB#WEEK10#COOKPADગુજરાતની ટ્રેડિશનલ અને ફેમસ પાનકી ખૂબ જ સ્વાદિષ્ટ અને બનાવવામાં પણ સરળ છે. તે કેળાના પાન ઉપર બનાવવામાં આવતી હોવાથી તેને પાનકી કહે છે. પાનકી ખૂબ જ પાતળી અને મૂલાયમ બનેછે. તે ધાણાની લીલી ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. Ankita Tank Parmar -
પાનકી (Panki Recipe In Gujarati)
#EBWeek10Panki આ વાનગી દક્ષિણ ગુજરાત માં ખાસ બને છે...પારંપરિક વિસરાતી વાનગી છે જેને કુકિંગ અને સ્વાદ ના શોખીનો એ અપનાવી લીધી છે...ખાખરા ના અને કેળ ના પાન ઉપર પાથરીને ઉપર બીજું પાન ઢાંકીને પકવવામાં આવે છે....અતિ સ્વાદિષ્ટ અને બનાવવામાં ખૂબ સરળ છે...મારા દાદીજી સાસુએ મને શીખવાડી છે...લસણ વાળી લીલી ચટણી અને કાચા શીંગતેલ સાથે પીરસાય છે Sudha Banjara Vasani -
પાનકી(panki recipe in gujarati)
#સુપરશેફ4પાનકી 🙂પાનકી આ ગુજરાત ની બહુ જ ટ્રેડિશનલ અને જૂની ડીશ છે.અને કહું તો વિસરાતી જતી વાનગીઓ માંથી એક che. પહેલાના જમાના માં આંગણાં માં કેળ વાવે. એના પાનનો ઉપયોગ કરીને પાનકી બને. પાનની અંદર બનતી હોવાથી અને પાનકી નામ આપ્યું.બેઝિકલી બને ચોખા ના લોટ થી. એનું ખીરું બનાવીને 2 પાન ની વચ્ચે રાખીને રાંધવાનું. મેં અહીંયા અલગ અલગ દાલ જેમ કે મોગર દાલ, ચણા ની દાલ, અડદ ની દાલ અને ચોખા ના અલગ અલગ ખીરા બનાયા હતા. બધા નો ટેસ્ટ સરસ જ આવે છે. મેં સાથે ચટણી પણ બનાઈ હતી અને સીંગતેલ સાથે પણ સરસ લાગે છે.જે લોકો ડાયટિંગ કરતા હોય એમના માટે બેસ્ટ ઓપ્શન છે. ખાલી રાંધતી વખતે પત્તા ઉપર તેલ લાગવાનું હોય છે તો આ એક સારો ઓપ્શન થઇ શકે. Vijyeta Gohil -
સ્પ્રિંગ ઓનીયન પાનકી(spring onion panki recipe in Gujarati)
#સુપરશેફ2પાનકી પરંપરાગત ગુજરાતી રેસીપી છે. તે હવે ખૂબ જ સ્વસ્થ અને હળવા ખોરાક છે. રેસીપી ખૂબ જ સરળ છે. Asmita Desai -
પાનકી (Panki Recipe In Gujarati)
આ એક વિસરાયેલી વાનગી છે.જે ચોખાના લોટમાંથી બનેછે.. કેળ ના પાન પર બનાવવાથી એક વિશિષ્ટ સુગંધ અને સ્વાદ આવેછે Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
પાનકી
પાનકિ એ ચોખા નાં લોટ મા થી બને છે. સાત્વિક અને ટ્રેડિશનલ વાનગી છે. પચવામાં એકદમ હલકી છે. ફુદીના કોથમીર ની ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. Disha Prashant Chavda -
વેજીટેબલ પાનકી (Vegetable Panki Recipe In Gujarati)
#EB પાનકી વીથ લોટ્સ ઓફ વેજીસ......હેલધી ગુજરાતી ડીશ ને મે શાકભાજી એડ કરી વધુ હેલ્ધી બનાવી છે.અહી સોડા કે ઇનો વાપયાઁ વીના હેલધી વાનગી બનાવવાની કોશીશ કરી છે. Rinku Patel -
કોર્ન પનીર પાનકી (Corn Paneer Panki Recipe In Gujarati)
#EB#week10#cookpadgujarati#cookpadindia પાનકી એક ગુજરાતી ટ્રેડિશનલ વાનગી છે. આ વાનગી બનાવવા માટે કેળના પાન નો ઉપયોગ કરવામાં આવે છે. પાનકી ચણાની દાળ માંથી, ચોખા માંથી, મગની દાળ માંથી, વેજિટેબલ્સ માંથી, ઓટ્સ માંથી એમ ઘણા બધા અલગ અલગ ઇન્ગ્રીડિયન્સ માંથી બનાવી શકાય છે. આ વાનગી ખૂબ જ હેલ્ધી છે કેમ કે તેને બનાવવા માટે તેલ નો ઘણો જ ઓછો ઉપયોગ કરવો પડે છે. પાનકી તેલ વગર પણ બનાવી શકાય છે. પાનકી સવારના નાસ્તામાં, જમણવારમાં ફરસાણ તરીકે કે બાળકોને લંચબોક્સમાં આપવા માટે પણ બનાવી શકાય છે. Asmita Rupani -
-
પાનકી
#cookpadturns3#OnerecipeOnetreeપાનકી થી આપણે સૌ માહિતગાર જ છીએ. પાનકી જુદી જુદી સામગ્રી થી બનાવી શકાય છે. કેળા ના પાન ની સાથે બનતી પાનકી સ્વાસ્થ્યપ્રદ છે. આજે મેં તેને કુકપેડ ના લોગો ના આકાર ની બનાવાની કોશિશ કરી છે. વળી મેં તે બનાવામાં ચિલ્લા નું ખીરું વાપર્યું છે. Deepa Rupani -
પ્રોટીન ઢોસા (Protein Dosa Recipe In Gujarati)
#GA4#Week3#Dosa આજે હું લઈને આવી છુ ઢોસા ની એક નવી રેસિપી જેને તમે ચોક્કસ થી બનાવજો. ઢોસા તો બધા બનાવતા જ હોય પણ મારી રેસીપી એટલે અલગ છે કે તે બનાવવા માટે મે ચોખા અને મગ નો ઉપયોગ કર્યો છે. જે પ્રોટીન માટેના સારા સોર્સ છે જે હેલ્થ માટે પણ બોવ જ સારા છે જેને તમે સવારના નાસ્તામાં પણ લઈ શકો છો તો જુઓ ફટાફટ બની જાય એવા ઢોસા ની રેસીપી. Binal Mann -
મકાઈ ની પાનકી (Makai Panki Recipe In Gujarati)
#MFF મોન્સુન ફૂડ ફેસ્ટિવલ વરસાદ ની મોસમ માં મકાઈ લોકોને ખાવા ખૂબ ગમે છે. આખી દુનિયા માં મકાઈ લોકપ્રિય છે. મકાઈ ઘણી જુદી જુદી ટાઈપ નાં મળે છે. મકાઈ સ્વાદ માં તો સારા લાગે j છે સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદેમંદ છે. તાજા મકાઈ પોષક તત્વોથી ભરપુર છે. આંખો નું તેજ વધારવા માં મદદરૂપ. કેલ્શિયમ સારી માત્રા માં હોવાના લીધે હાડકા મજબુત રહે છે. કિડની ની સમસ્યા માં ફાયદેમંદ. કેલેરી ઓછી અને ફાઇબર વધુ હોવાના કારણે વજન ઓછું કરવા માં મદદરૂપ. આયર્ન ની માત્રા વધુ હોવાના કારણે હિમોગ્લોબીન વધારવા માં મદદરૂપ .યાદશકિત વધે છે. આજે મે નાસ્તા માં પાનકી બનાવી છે,જેને કેળા નાં પાન ઉપર પાથરી ને બનાવવામાં આવે છે. Dipika Bhalla -
-
મસાલા ભાત (Masala Rice Recipe In Gujarati)
#RC2#cookpadindia#cookoadguarati🌈 Chelleng માં મે white ચોખા માંથી મસાલા ભાત બનાવ્યા છે.જે ઘર માં બધા ને ભાવે જ.તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો. सोनल जयेश सुथार -
-
કોર્ન પાનકી (Corn Panki Recipe In Gujarati)
ગુજરાતી નાસ્તો જે ખૂબ જ જડપ થી બની જાય છે. ચટણી સાથે બહુજ સરસ લાગે છે. #RC1કોર્ન પાનકી - એક વિસરતી ગુજરાતી વાનગી Bina Samir Telivala -
-
ત્રેવટી દાળ (Trevti Daal Recipe In Gujarati)
#WK5#cookpadgujarati#cookoadindia Trevti Daal માં તમારી પસંદ i મુજબ અડદ દાળ,કે બીજી દાળ પણ લઈ શકો.અને મે અહીંયા એકદમ સરળ રીતે બની જાય એ રીતે ત્રેવટી દાળ બનાવી છે .ઉનાળા માં જ્યારે કોઈ શાક ન હોય ત્યારે ખાસ આવી દાળ બનાવી શકાય છે. અને winter માં પણ ગરમ દાળ બનાવી શકાય . सोनल जयेश सुथार -
પાલક છોલે
#પંજાબીછોલે પરાઠા પંજાબી લોકો ની ટ્રેડિશનલ વાનગી છે જેમાં ભરપૂર મસાલા નો ઉપયોગ કરવામાં આવે છે.આ રેસિપી અલગ એ રીતે છે કે તેમાં પોષ્ટિક એવી પાલક ની ગ્રેવી નો ઉપયોગ કરવામાં આવેલ છે.છોલે નો એક અલગ સ્વાદ આવે છે. Jagruti Jhobalia -
માલપુઆ.(Malpua Recipe in Gujarati.)
#EBWeek12માલપુઆ એક પારંપારિક વાનગી છે.માલપુઆ બે રીતે બનાવી શકાય.ખાંડ અને ગોળ નો ઉપયોગ કરી બનાવી શકાય.વધુ હેલ્ધી બનાવવા માટે ગોળ અને ઘઉં ના લોટ નો ઉપયોગ કરી આ વાનગી બનાવી છે. Bhavna Desai -
ચોળા ની દાળ ની પાનકી (Chora Dal Panki Recipe In Gujarati)
આ ગુજરાતી સ્નેક, diabetic friendly છે.ચોળા ની દાળ પચવા માં હલકી છે અને ફાઈબર, પ્રોટીન અને આયર્ન ભરપૂર છે. પાલકથી પાનકી સરસ લીલા રંગની થાય છે અને vit.A અને ફોલીક એસીડ ની માત્રા એમાં વધારે છે.#EB#Wk10#RC2 Bina Samir Telivala -
ખાટી કઢી ને મસાલા રોટલા
#શિયાળા શિયાળામાં લીલા શાકભાજી સારા એવા પ્રમાણમાં મળી રહે છે અને જે આપણા શરીર માટે ખૂબ જરૂરી છે. જે થી મારી આ વાનગી માં મે લીલી મેથી ની ભાજી અને લીલા લસણ નો ઉપયોગ કર્યો છે. Rupal Gandhi -
મુંગદાળ બફૌરી(moog daal bafauri recipe in Gujarati)
#CRC એક સમયે છત્તીસગઢ માં ૩૬ ગઢ આવેલાં હતાં.જેથી તેનું નામ છત્તીસગઢ પડ્યું હતું.ત્યાં નો પ્રખ્યાત નાસ્તો બફૌરી જે ફોતરાવાળી મગ ની દાળ નો ઉપયોગ કરી ને બનાવી છે.એકદમ ઓછા તેલ નો ઉપયોગ કરી બને છે અથવા તેલ વગર બનાવી શકાય છે.જે હેલ્થ કોન્સિયસ છે તેનાં માટે ખૂબ જ કામ ની છે.પ્રોટીન થી ભરપૂર છે. Bina Mithani -
અળવી નાં પાન નાં પાત્રા(patra recipe in Gujarati)
#સુપરશેફ2#માઇઇબુક#વેસ્ટ#સાઈડઅળવી નું પ્રકાંડ જેને આપણે અરબી તરીકે ઓળખીએ છે જે ખૂબજ હેલ્થી તથા ટેસ્ટી હોઈ છે તેને તળી ને ખાવાનું હોઈ છે પણ સીઝન મા અળવી ના પાન બહુ સરસ મળતા હોય છે.ગુજરાત માં આ પાન ની ઘણી બધી સ્વાદિષ્ટ વાનગી બનતી હોય છે.આ અળવી ના પાન ને ઘણા લોકો પત્તરવેલ નાં પાન પણ કહે છે.આ પાન ઉપર બેસન લગાવી ને તેના ભજીયા બનાવવા માં આવે છે જે ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે.મારી રેસિપી થી તમે પણ બનાવો. Vishwa Shah
More Recipes
ટિપ્પણીઓ (19)