અડદની દાળ (Urad Dal Recipe In Gujarati)

અડદની દાળ (Urad Dal Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બન્ને દાળને પાણીથી સારી રીતે ધોઈ ચારથી પાંચ કલાક માટે પલાળી દો ત્યારબાદ કુકરમાં મીઠું અને હળદર નાંખી બાફી લો
- 2
ત્યારબાદ દાળને સારી રીતે હલાવી લો ખાટી છાસ માં હળદર ધાણાજીરુ અને લાલ મરચું પાઉડર નાખી સારી રીતે મિક્સ કરી લો
- 3
હવે એક કડાઈમાં વઘાર માટે બે ચમચી ઘી ગરમ કરો. ઘી ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ હિંગ ઉમેરી ત્યારબાદ વાટેલું લસણ ઉમેરો લીમડાના પાન ટામેટું અને ત્યારબાદ ખાટી છાશ મા જે મસાલા ઉમેર્યા છે તે ઉમેરી સારી રીતે હલાવો આ વઘારને એક મિનીટ માટે સાંતળી લો.ત્યાર બાદ તેમાં બાફેલી દાળ ઉમેરી દો સ્વાદ મુજબ મસાલા કરી તેને આઠથી દસ મિનિટ માટે સારી રીતે ઉકળવા દો જરૂર લાગે તો દાળમાં પાણી નાખી તેની થીકનેશ એડજસ્ટ કરી શકો છો
- 4
સારી રીતે દાળ ઉકળી જાય ત્યારબાદ ગેસ બંધ કરી બારીક સમારેલી કોથમીર ઉમેરી સર્વ કરી શકો છો.આ અડદની દાળને પ્યોર કાઠીયાવાડી રીતે રીનો રોટલો લસર્વ કરેલ છે
Keywords
Similar Recipes
More Recipes








ટિપ્પણીઓ