દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB
Week 10
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લસણ અને મરચા ને જીણા સમારી લો. હવે ખમણી વડે દૂધી ને છાલ ઉતારી ને ખમણી લો.દૂધી માં મીઠું નાંખી ને હાથે થી દબવો એટલે દૂધી પાણી છોડશે.
- 2
હવે તેમાં લોટ, બધા મસાલા અને લસણ મરચા ઉમેરો. અને લોટ બાંધો. પાણી ની જરૂર નઈ પડે પણ છતાં જરૂર લાગે તો થોડુ ઉમેરી શકાય. લોટ પરોઠા જેવો રાખવો. બહું ઢીલો હશે તો વણવાં મા તકલીફ પડશે. 5 મિનિટ રેસ્ટ આપો.
- 3
હવે લોટ ને 2 ચમચી તેલ લઈ ને કુણવો. હવે રોટલી ની જેમ ગોળ વણો અને બન્ને બાજુ તેલ અથવા ઘી લગાવી ને શેકી લો. તો તૈયાર છે દુધિના થેપલા. સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujrati#dudhi na theplaWeek 10#RC3 Tulsi Shaherawala -
-
-
-
દૂધીના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EBWeek 10 દૂધીના થેપલા હોય તે મેથીના-થેપલા ગુજરાતીઓ માટે ફેમસ છે Chandni Dave -
-
-
-
-
-
-
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#WEEK10#CookpadIndia#Cookpadgujarati#Dhudhi Thepla Vandana Darji -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10#cookpadgujarati#cookpadindia Sweetu Gudhka -
-
-
-
-
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EBWeek 10#cookpadindia#cookpadgujaratiથેપલા એ એક ગુજરાતી ની શાન છે. એ ઘણી વારેઇટી ના બને છે. મેથી, દૂધી, મૂળા, પાલક, વગેરે. આજે મે દૂધી ના થેપલા બનાવ્યા છે જે ખાવામાં ખુબજ સોફ્ટ હોય છે. . Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15279907
ટિપ્પણીઓ