રાજમા (Rajma Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
રાજમાં ૬-૭ કલાક પલાળી રાખો. પછી કૂકરમાં ૧+૧/૪પાણી અને મીઠું નાંખી ૬-૭ સીટી વગાડી બાફી લો.
- 2
કડાઈમાં તેલ ગરમ કરી જીરું, સૂકા મસાલા,લીમડો નાખી આદુ,લસણની પેસ્ટ શાંતળી મરચાં અને ડુંગળીની પેસ્ટ શાંતળો.પછી ટમેટાની પ્યૂરી નાખી તેલ છૂટે ત્યાં સુધી પકાવો.
- 3
હવે બધા મસાલા પાઉડર નાખીને બરાબર મિક્ષ કરો. તેલ છૂટે એટલે બાફેલા રાજમાં પાણી સાથે નાખી બરાબર મિક્ષ કરી ૫ મિનિટ પકાવા દો.કોથમીર અને મલાઈ નાખી ગેસ બંધ કરી દો.
- 4
તૈયાર છે રાજમા. રાઈસ સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15283033











ટિપ્પણીઓ (12)