રાજમા (Rajma Recipe In Gujarati)

Ankita Tank Parmar
Ankita Tank Parmar @cook_880
gujarat

#RC3
#RED RECIPE

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
૨ લોકો
  1. ૧ નાની વાટકીરાજમાં
  2. ૨ નંગમિડીયમ સાઈઝની ડુંગળી ઝીણી સમારેલ
  3. ૩ નંગટામેટાં ઝીણા સમારેલ
  4. મરચું સમારેલ
  5. ૧ ચમચીઆદું અને લસણની પેસ્ટ
  6. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  7. ૧/૪ ચમચીહળદર
  8. ૧ ચમચીધાણાજીરુ
  9. મીઠું જરૂર મુજબ
  10. ૧ ચમચીગરમ મસાલો
  11. ૪-૫ પાન લીમડાના
  12. ૪ ચમચીતેલ
  13. ૧ ચમચીજીરું
  14. તમાલપત્ર
  15. ટૂકડો તજ
  16. લાલ સૂકું મરચું
  17. ૧/૨ખાન્ડ
  18. કોથમીર સમારેલ થોડી
  19. ૧/૨ વાટકીમલાઇ

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    રાજમાં ૬-૭ કલાક પલાળી રાખો. પછી કૂકરમાં ૧+૧/૪પાણી અને મીઠું નાંખી ૬-૭ સીટી વગાડી બાફી લો.

  2. 2

    કડાઈમાં તેલ ગરમ કરી જીરું, સૂકા મસાલા,લીમડો નાખી આદુ,લસણની પેસ્ટ શાંતળી મરચાં અને ડુંગળીની પેસ્ટ શાંતળો.પછી ટમેટાની પ્યૂરી નાખી તેલ છૂટે ત્યાં સુધી પકાવો.

  3. 3

    હવે બધા મસાલા પાઉડર નાખીને બરાબર મિક્ષ કરો. તેલ છૂટે એટલે બાફેલા રાજમાં પાણી સાથે નાખી બરાબર મિક્ષ કરી ૫ મિનિટ પકાવા દો.કોથમીર અને મલાઈ નાખી ગેસ બંધ કરી દો.

  4. 4

    તૈયાર છે રાજમા. રાઈસ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ankita Tank Parmar
પર
gujarat
I love cooking for me and my family
વધુ વાંચો

Similar Recipes