કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બટર પાઉંભાજી (Butter Pavbhaji Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બટર પાઉંભાજી (Butter Pavbhaji Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બટર પાઉંભાજી (Butter Pavbhaji Recipe In Gujarati)

TRIVEDI REENA
TRIVEDI REENA @cook_21737881

#RC3

#RC3

વધુ વાંચો

બટર પાઉંભાજી (Butter Pavbhaji Recipe In Gujarati)

TRIVEDI REENA
TRIVEDI REENA @cook_21737881

#RC3

#RC3

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૨ડુંગળી ઝીણી સમારેલી
  • ૧કેપ્સીકમ ઝીણું સમારેલું
  • ૧ટામેટું ઝીણું સમારેલું
  • ૪બાફેલા બટાકા
  • ૧બાઉલ લીલા વટાણા બાફેલા
  • ૨ ચમચીપાઉંભાજી મસાલો
  • મીઠું સ્વાદાનુસાર
  • ૧ ચમચીમરચું
  • ૨ ચમચીતેલ
  • ૪ ચમચીબટર
  • ૧ ચમચીહળદર
  • ૧ ચમચીધાણાજીરું
  • ૨પાઉં
  • ચપટીહિંગ
  • ૧ ચમચીઆદુ લસણ ની પેસ્ટ
  • ૨ ચમચીલીલા ધાણા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક પેન મા તેલ અને બટર એડ કરો. ગરમ થાય એટલે તેમાં ડુંગળી એડ કરો,
    ડુંગળી સાંતળી લીધાં બાદ તેમાં આદુ લસણની પેસ્ટ એડ કરો. બધું બરાબર સાંતળી લીધાં બાદ કેપ્સીકમ અને ટામેટા એડ કરો.

    બટર પાઉંભાજી (Butter Pavbhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બટર પાઉંભાજી (Butter Pavbhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બટર પાઉંભાજી (Butter Pavbhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બધુ બરાબર સાંતળી લીધાં બાદ તેમાં પાઉંભાજી મસાલો એડ કરો.તેને ૫ મિનિટ માટે બરાબર સાંતળી લો.
    હવે તેમાં બાફેલા બટાકા અને વટાણા મેસ કરી ને એડ કરો.

    બટર પાઉંભાજી (Butter Pavbhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બટર પાઉંભાજી (Butter Pavbhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બટર પાઉંભાજી (Butter Pavbhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બધું બરાબર મિક્સ કરી લો. અને તેમાં જરૂર મુજબ પાણી એડ કરી લો. હવે તેમાં મીઠું, મરચું, ધાણાજીરૂ, હળદર એડ કરો.

    બટર પાઉંભાજી (Butter Pavbhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બટર પાઉંભાજી (Butter Pavbhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બટર પાઉંભાજી (Butter Pavbhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ૫ થી ૧૦ મિનિટ માટે ભાજી ને કુક થવા દો. હવે તેની પર લીલા ધાણા એડ કરી સર્વ કરો.

    બટર પાઉંભાજી (Butter Pavbhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    એક તવી પર બટર એડ કરો. તેમાં ૧/૨ ચમચી પાઉંભાજી મસાલો એડ કરો. હવે તેમાં બને બાજુ પાઉં ને સેકી લો.

    બટર પાઉંભાજી (Butter Pavbhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    બટર પાઉંભાજી (Butter Pavbhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    બટર પાઉંભાજી (Butter Pavbhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તો આપણી પાઉંભાજી રેડી છે જેને આપણે ઝીણી સમારેલી ડુંગળી, લીંબુ અને ઉપર બટર એડ કરી સર્વ કરીશું.

    બટર પાઉંભાજી (Butter Pavbhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    બટર પાઉંભાજી (Butter Pavbhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    બટર પાઉંભાજી (Butter Pavbhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

TRIVEDI REENA
TRIVEDI REENA @cook_21737881
પર July 21, 2021 10:02

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બટર પાંવ ભાજી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
  2. રેડ વેલ્વેટ કપકેક (Red Velvet Cupcake Recipe In Gujarati)
  3. ઈન્સ્ટન્ટ રોઝ ફાલુદા આઈસ્ક્રીમ (Instant Rose Falooda Icecream Recipe In Gujarati)
  4. વડાપાઉં ચટણી (Vadapav Chutney Recipe In Gujarati)
  5. ફરાળી ગોટા (Farali Gota Recipe In Gujarati)
  1. રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
  2. બીટ ના પેંડા (Beetroot Peda Recipe In Gujarati)
  3. રાયતા મરચાં
  4. દાબેલી (Dabeli Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15294162
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close