રાયતા મરચાં

Pinal Patel
Pinal Patel @pinal_patel

#EB
#week11
ઇન્સ્ટન્ટ રાયતાં મરચાં ખાવાની ખૂબ મજા આવે છે

રાયતા મરચાં

#EB
#week11
ઇન્સ્ટન્ટ રાયતાં મરચાં ખાવાની ખૂબ મજા આવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૨૦૦ ગ્રામ મોળા જાડા મરચાં
  2. ૨ ટીસ્પૂનરાયના કુરિયા
  3. ૨ ટીસ્પૂનમેથી ના કુરીયા
  4. ૩ ટીસ્પૂનઅધકચરી વાટેલ વરીયાળી
  5. ૨ ટીસ્પૂનહળદર
  6. ૩ ટીસ્પૂનમીઠું
  7. ૨ ટીસ્પૂનહિંગ
  8. ૨ નંગલીંબુ
  9. 1-1/2 કપ તેલ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં મરચાં ને ધોઈ કોરા કરી લો, પછી કાપા પાડી બી કાઢી લો, ટુકડા કરી લો

  2. 2

    એક પેનમાં રાઈ, મેથી ના કુરીયા, વરીયાળી ૨ મિનિટ માટે શેકી લો, તેલ નવશેકું ગરમ કરો

  3. 3

    મિશ્રણ ઠંડુ પડે એટલે એક વાસણમાં લઈ લેવું, તે મા હળદર, મીઠું, હીંગ ઉમેરો, તેલ રેડવું

  4. 4

    મરચાં, લીંબુ ના કટકા નાખી બધું બરાબર મિક્ષ કરી લો,૧૦ મિનિટ સુધી રહેવા દો, સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pinal Patel
Pinal Patel @pinal_patel
પર

ટિપ્પણીઓ (4)

Similar Recipes