કંકોડા નું શાક(Kantoda Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ મા ૨ ચમચી તેલ એડ કરો.
તેલ ગરમ થાય એટલે તેમાં અજમો હિંગ અને આદુ લસણ ની પેસ્ટ એડ કરો.હવે તેમાં કંકોડા એડ કરો.
- 2
તેમાં સ્વાદ અનુસાર મીઠું, મરચું, હળદર, ધાણાજીરૂ, અને લીલા ધાણા એડ કરો.
શાક ને ઢાંકી દો. શાક ૫ થી ૧૦ મિનિટ માં થઈ જશે. વચ્ચે એક વાર શાક હલાવી દેવું.
- 3
શાક નો રંગ બદલાઈ જશે. એટલે શાક થઇ ગયું છે.
કંકોડા નું શાક મે સર્વ કર્યું છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15320894






ટિપ્પણીઓ