હૈદરાબાદી બિરયાની (Hyderabadi Biryani Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કડાઈમાં તેલ અને બટર મૂકી. તેમાં આદુ મરચાં લસણની પેસ્ટ નાખી સાંતળો.પછી તેમાં વટાણા ડુંગળી નાખી પાંચ મિનિટ સાંતળો.પછી તેમાં પાલક ની પેસ્ટ ઉમેરવી અને તેને સાંતળો.
- 2
પછી તેમાં મીઠું અને ગરમ મસાલો નાખી મિક્સ કરો.પછી તેમાં બાફેલા રાઈસ નાખી મિક્સ કરો અને લીંબુ નો રસ નાખી મિક્સ કરો તો તૈયાર છે હૈદરાબાદી ગ્રીન બિરયાની.
- 3
Keywords
Similar Recipes
More Recipes
- હૈદરાબાદી ગ્રીન બીરિયાની (Hyderabadi Green Biriyani Recipe In Gujarati)
- પોંક વડા (Green Sorghum Fritters Recipe in Gujarati)
- લીલા વટાણા ની કચોરી (Green Peas Kachori Recipe In Gujarati)
- કેપ્સીકમ કાકડી મીઠો લીમડો ની ચટણી (Capsicum Cucumber Curry Leaves Chutney Recipe In Gujarati)
- દેસાઈ વડા (Desai Vada Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15323966










ટિપ્પણીઓ