કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ડ્રેગન પોટેટો (Dragon potatoes recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ડ્રેગન પોટેટો (Dragon potatoes recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ડ્રેગન પોટેટો (Dragon potatoes recipe in Gujarati)

spicequeen
spicequeen @mrunalthakkar
Vadodara

ડ્રેગન પોટેટો ઈન્ડો ચાઈનીઝ ફ્યુઝન ડીશ છે જેમાં બટાકાને તળીને ક્રિસ્પ કરવામાં આવે છે અને સ્પાઇસી સૉસ માં મિક્સ કરવામાં આવે છે. આ એક સ્પાઇસી, ફ્લેવરફૂલ અને સ્વાદિષ્ટ ડિશ છે જે સ્ટાર્ટર અથવા તો સાઈડ ડિશ તરીકે સર્વ કરી શકાય.

#EB
#cookpadindia
#cookpad_gu

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45 મિનિટ
3 સર્વિંગ્સ
  • 3મોટા બટાકા
  • 1/2 કપકોર્ન ફ્લૉર
  • 3/4 ટીસ્પૂનમીઠું
  • 1/2 ટીસ્પૂનકાળા મરીનો પાવડર
  • તળવા માટે તેલ
  • સોસ -
  • 2 ટેબલસ્પૂનતેલ
  • 10-15કરી પત્તા
  • 1ઈંચ આદુ બારીક સમારેલું
  • 10કળી લસણ બારીક સમારેલું
  • 2લીલા મરચા બારીક સમારેલા
  • 1 નંગકાંદો ચોરસ ટુકડામાં કાપેલો
  • 1કેપ્સિકમ ચોરસ ટુકડામાં કાપેલુ
  • 1 ટેબલસ્પૂનશેઝવાન સૉસ
  • 1 ટેબલસ્પૂનસોયા સૉસ
  • 2 ટેબલસ્પૂનટોમેટો સૉસ
  • મીઠું સ્વાદાનુસાર
  • 1 ટેબલસ્પૂનકોર્નફલોર
  • 1/2 કપપાણી
  • 1/2 કપલીલી ડુંગળી બારીક સમારેલી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    બટાકા ને ધોઈ છોલી ને મધ્યમ જાડાઈના લાંબા ટુકડા માં કાપી લેવા. પાણીમાં બે થી ત્રણવાર ધોઈ લેવા અને દસ થી પંદર મિનિટ માટે પાણીમાં ડુબાડી રાખવા. સોસ બનાવવા માટેના બધા શાકભાજી તૈયાર કરવા.

    ડ્રેગન પોટેટો (Dragon potatoes recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ડ્રેગન પોટેટો (Dragon potatoes recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ડ્રેગન પોટેટો (Dragon potatoes recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે બટાકા માંથી પાણી નિતારી લઈને બટાકાના ટુકડા ની ઉપર કોર્ન ફ્લૉર, મીઠું અને મરી ભભરાવવું. બધું બરાબર મિક્સ કરી લેવું જેથી કરીને બટાકા ના બધા ટુકડા ઉપર કોર્ન ફ્લૉર બરાબર ચોંટી જાય.

    ડ્રેગન પોટેટો (Dragon potatoes recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ડ્રેગન પોટેટો (Dragon potatoes recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક કઢાઈમાં તેલ ગરમ થાય એટલે એમાં બટાકાના થોડા ટુકડા ઉમેરીને હાઈ હીટ પર ગોલ્ડન બ્રાઉન કલર ના તળી લેવા. એક સાથે ઘણા બધા ટુકડા ઉમેરવા નહીં. આ રીતે બધા બટાકા તૈયાર કરી લેવા.

    ડ્રેગન પોટેટો (Dragon potatoes recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ડ્રેગન પોટેટો (Dragon potatoes recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ડ્રેગન પોટેટો (Dragon potatoes recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    સૉસ બનાવવા માટે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં કરી પત્તા ઉમેરવા. હવે તેમાં આદુ, લસણ અને મરચા ઉમેરીને લસણ ગુલાબી રંગ નું થાય ત્યાં સુધી સાંતળવું. હવે તેમાં કાંદા અને કેપ્સિકમ ઉમેરીને હાઈ હીટ પર 1 મિનીટ પકાવવું. હવે તેમાં શેઝવાન સૉસ, સોયા સોસ, ટોમેટો સોસ અને મીઠું ઉમેરીને બધું બરાબર મિક્સ કરી લેવું.

    ડ્રેગન પોટેટો (Dragon potatoes recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ડ્રેગન પોટેટો (Dragon potatoes recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ડ્રેગન પોટેટો (Dragon potatoes recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    કોર્ન ફ્લૉર ને અડધા કપ પાણીમાં મિક્સ કરીને સ્લરી બનાવી લેવી. હવે આ મિશ્રણને પેનમાં ઉમેરીને બધું બરાબર હલાવી લેવું. હાઈ હીટ પર સૉસ થોડો જાડો થઈ જાય ત્યાં સુધી પકાવવું. હવે તેમાં તળેલા બટાકા ઉમેરીને બધું બરાબર મિક્સ કરી લેવું અને બે મિનીટ સુધી પકાવવું. હવે તેમાં લીલી ડુંગળી ઉમેરી બધું મિક્સ કરીને ગેસ બંધ કરી દેવો. થોડી લીલી ડુંગળી ઉપરથી સજાવવા માટે અલગ રહેવા દેવી.

    ડ્રેગન પોટેટો (Dragon potatoes recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ડ્રેગન પોટેટો (Dragon potatoes recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ડ્રેગન પોટેટો (Dragon potatoes recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ડ્રેગન પોટેટો ને લીલી ડુંગળી થી સજાવી ને પીરસવું. આ ડીશ સ્ટાર્ટર તરીકે અથવા તો સાઈડ ડિશ તરીકે પીરસી શકાય.

    ડ્રેગન પોટેટો (Dragon potatoes recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ડ્રેગન પોટેટો (Dragon potatoes recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ડ્રેગન પોટેટો (Dragon potatoes recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

spicequeen
spicequeen @mrunalthakkar
પર July 29, 2021 10:59
Vadodara
I am Mrunal Thakkar. I can introduce myself as a passionate cook. All the time there is mainly one thing on my mind and that is to cook something that my family likes to eat. I just love food ingredients and I love to feed family and friends.The same love has inspired me to start my cooking channel on YouTube under the name spice queen. I would love to share my recipes with you all. There is no greater joy.Keep cooking! Keep experimenting! Keep spreading love!
વધુ વાંચો

ટિપ્પણીઓ (13)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
July 30, 2021 17:14
Swadisht
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ડ્રેગન ચીલી પોટેટો

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. હરિયાળી પાવ ભાજી (Hariyali Pav Bhaji Recipe In Gujarati)
  2. પાન ફાલુદા (Paan Falooda Recipe In Gujarati)
  3. પનીર ચીલા (Paneer Chilla recipe In Gujarati)
  4. સેન્ડવીચ ચટણી ક્યુબસ (Sandwich Chutney Cubes Recipe In Gujarati)
  5. ખમણ ની ચટણી (Khaman Chutney Recipe In Gujarati)
  1. પાલક ની ચટણી (Palak Chutney Recipe In Gujarati)
  2. મગ નું સૂપ (Moong Soup Recipe In Gujarati)
  3. ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
  4. ગ્રીન સનફ્લાવર પરોઠા (Green Sunflower Paratha Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15326452
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close