કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દેસાઈ વડા (Desai Vada Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દેસાઈ વડા (Desai Vada Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દેસાઈ વડા (Desai Vada Recipe In Gujarati)

Rinku Bhut
Rinku Bhut @cook_25770838

#EB
Week12
Desai vada

#EB
Week12
Desai vada

વધુ વાંચો

દેસાઈ વડા (Desai Vada Recipe In Gujarati)

Rinku Bhut
Rinku Bhut @cook_25770838

#EB
Week12
Desai vada

#EB
Week12
Desai vada

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૦ મીનીટ
૪વ્યકિત માં
  • ૧ કપજુવાર નો લોટ
  • ૧/૩ કપઘઉંનો કરકરો લોટ
  • ૧/૪ કપઅડદની દાળ
  • ૧/૪ કપચણાની દાળ
  • ૧ ચમચીમેથી દાણા
  • ૨ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  • ૧/૨ ચમચીહળદર
  • ૧ ચમચીકાશ્મીરી લાલ મરચું પાઉડર
  • ૧ ચમચીધાણાજીરૂ પાઉડર
  • ૧/૪ ચમચીહિંગ
  • મીઠું સ્વાદાનુસાર
  • ૧વાટકો દહીં
  • તળવા માટે તેલ
  • જરુર મુજબ પાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૦ મીનીટ
  1. 1

    સૌપ્રથમ તો એક બાઉલમાં જુવાર નો લોટ ને ઘઉં નો લોટ મિક્સ કરી ને મીઠું ને દહીં નાખી ને ઘાટું બેટર તૈયાર કરો જરુર પડે તો પાણી નાખવુ બેટર પાતડુ ના થાય તેનું ધ્યાન રાખવું બેટર ને ઢાંકી ને ગરમ જગ્યાએ ૭-૮ કલાક રાખી દો

    અડદની દાળ અને ચણાની દાળ ને મેથી દાણા ને પણ ૭-૮ કલાક પલાળી લો

    દેસાઈ વડા (Desai Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બેટરમાં આથો આવી જાય એટલે તેમાં ચણાની દાળ અને અડદની દાળ ને મેથી દાણા ને મીક્સ માં ક્રશ કરી લો તે પણ ઘાટું રાખવુ

  3. 3

    ત્યાર બાદ લોટ વાળા બેટર માં મીક્સ દાળ વાળું બેટર નાખી ને તેમાં હળદર, કાશ્મીરી લાલ મરચું પાઉડર, ધાણા જીરું પાઉડર, આદુ મરચાની પેસ્ટ, હિંગ નાખી ને જરુર મુજબ મીઠું નાખી ને હાથ વડે ખુબ હલાવી ને મીક્સ કરો

    દેસાઈ વડા (Desai Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દેસાઈ વડા (Desai Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યાર બાદ ગેસ ચાલુ કરી તેના પર કડાઈ મુકી તેમાં તળવા માટે નુ તેલ ગરમ કરી તેમાં વડા હાથ ની મદદથી તેલ મા મુકવા ને લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો (તેલ માં વડા મુકતી વખતે હાથ ને પાણી વાળો કરતા જાવુ ને તેલ માં મુકતા જાવા)

    દેસાઈ વડા (Desai Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    આ રીતે બધા વડા તેલ માં તળી લો તેને ગરમ ગરમ સર્વ કરો

    દેસાઈ વડા (Desai Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    દેસાઈ વડા (Desai Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Rinku Bhut
Rinku Bhut @cook_25770838
પર July 31, 2021 16:14

ટિપ્પણીઓ (4)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
August 14, 2021 18:14
Mouthwatering
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દેસાઈ વડા

Similar Recipes

More Recipes

  1. ગ્રેવીવાળું ગલકા નું શાક
  2. ફરાળી ચકરી
  3. ગલકા નો ઓળો
  4. ફરાળી ક્રિસ્પી રીંગ
  5. સુરતી ચીઝ વેજ પરાઠા
  1. ફાર્મહાઉસ પીઝા (Farmhouse pizza recipe in Gujarati)
  2. માવા બદામ કુલ્ફી (Mawa badam kulfi recipe in Gujarati)
  3. સિઝલિંગ ડ્રેગન પોટેટો
  4. મેંગો મોદક (Mango Modak Recipe In Gujarati)
  5. મુંગદાલ પનીર ચીલા (Mungdal Paneer Chila recipe in Gujarati)
  1. વડાપાવ (Vadapav Recipe In Gujarati)
  2. મિસળ પાવ (Misal Paav Recipe In Gujarati)
  3. પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati)
  4. ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15335153
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close