મુંબઈ સ્ટાઇલ તવા પુલાવ (Mumbai Style Tava Pulao Recipe In Gujarati)

#EB
#Week13
#cookpadindia
#cookpadgujarati
#pulao
મુંબઈ જાઓ અને ત્યાંનો તવા પુલાવ ન ખાઓ તો ત્યાંનો ધક્કો ભારે પડ્યો કહેવાય. તવા પુલાવ દરેક જગ્યાએ મળે છે, પરંતુ મુંબઈ સ્ટાઈલથી બનતા તવા પુલાવની વાત જ એકદમ અલગ છે
મુંબઈ સ્ટાઈલથી મસાલેદાર તવા પુલાવ હવે ઘરે જ બનાવો, બધા વખાણી-વખાણીને ખાશે.

રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ માં ભાત બનાવવા માટેની સામગ્રી ભેગી કરીને ભાત બનાવી લેવો.
- 2
હવે લોખંડ નો તવો / કડાઈ માં તેલ અને બટર લઈ ને તેમાં કાંદા અને ગાજર,કોબીજ, કેપ્સિકમ,ફ્લાવર અને બટાકા નાખી ને બરાબર હલાવી ને ૫ મિનિટ થવા દેવું.
- 3
હવે તેમાં આદુ લસણ પેસ્ટ,બાફેલા વટાણા અને ટામેટા એડ કરવા.બરાબર હલાવી તેમાં બધા મસાલા અને મીઠું એડ કરી ભાત એડ કરવો.હવે બરાબર હલાવી લેવું.
- 4
સર્વ કરતાં ટાઈમ તેમાં લીંબુ નો રસ અને ચાટ મસાલો સ્પ્રિંકલ કરો.લીલા ધાણા અને કાંદા, ટામેટા અને લીંબુ ની સ્લાઈસ થી ગાર્નિશ કરવા.
- 5
- 6
- 7
આ તવા પુલાવ ને પાપડ અને રાઇતું સાથે ગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (17)