રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં રવા નો ખીરો લઈશું.
- 2
હવે તેમા બધાજ મિક્સ વેજિટબલ એડ કરીશું.અને બધાજ મસાલા સ્વાદ મુજબ મીઠું અને બેકિંગ સોડા એડ કરી ચમચા થી મિક્સ કરીશું.
- 3
હવે ગેસ ઓન કરી નોન્સ્ટિક તવા પર તેલ લઈ તેના મા રાઈ જીરુ તલ લીમડા ના પાન હિંગ થી વગાર કરી રવા હાંડવો એડ કરી ધીમા તાપમાન પર બને બાજુ ડિશ ઢાંકી બેક થવા દઈશું.
- 4
અહી ગરમ હાંડવો તૈયાર છે રવા હાંડવો સોસ ગ્રીન ચટણી લસળ ની ચટણી સાથે ખાઈ શકાય. 😋
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15368233





ટિપ્પણીઓ (6)