બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા બદામ ને 7થી8 કલાક પલાળીદો પછી તેની છાલ ઉતારી મીક્સર ના જાર મા થોડાં પાણી સાથે પેસ્ટ બનાવો
- 2
હવે તપેલીમાં દૂધ ગરમ કરવા મૂકો હવે એક વાટકી મા કસટર પાઉડર લો દૂધ મા નાખી પેસ્ટ બનાવો
- 3
દૂધ થોડૂ ગરમ થાય એટલે એક વાટકી મા કેસર ના તાંતણા લઈ થોડુ દૂધ ગરમ નાખી મીક્સ કરી લો ઈલાયચી પાઉડર બનાવો
- 4
હવે દૂધ ગરમ થાય એટલે તેની અંદર ખાંડ અને ઈલાયચી પાઉડર નાખી મીક્સ કરી લો પછી તેમા કસટર પાઉડર વાળુ દૂધ નાખી બરાબર મિક્સ કરી લો સતત હલવતા રેવા નૂ
- 5
પછી તેની અંદર બદામ નિ પેસ્ટ નાખી બરાબર મિક્સ કરી લો દૂધ થોડુ ઘટ થાય એટલે ગેસ બંધ કરી ઠરવા દો ઠરી જાય પછી 3કલાક દૂધ ફ્રીજ માં મૂકો
- 6
હવે બદામ શેક ઠંડો થાય એટલે ગ્લાસ મા કાઢી લો ઉપર કાજૂ બદામ નિ કતરણ નાખી સવ કરો તૈયાર છે બદામ શેક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
બદામ શેક કસ્ટર્ડ પાઉડર વગર (Badam Shake Without Custard Powder Recipe In Gujarati)
#EB#week14#ff1 Reshma Tailor -
-
-
-
-
-
-
-
-
-
-
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EB#Week14#ff1#cookoadindia#cookpadgujarati सोनल जयेश सुथार -
-
-
-
-
-
-
-
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EB#week14બદામ શેક ખૂબજ હેલ્થી, ન્યુટ્રીશિયશ ,સરળ અને ક્વિક રેસીપી છે. બદામ શેક બદામ થી ભરપૂર, અને કેસર,ઈલાયચી ને જાયફળ ના પાઉડર ઉમેરવાથી ખૂબજ ફ્લેવર -ફુલ ટેસ્ટ આવે છે. Helly shah -
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EB#week14#ff1#nonfriedfaralirecipe Payal Sachanandani (payal's kitchen) -
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EBWeek14શ્રાવણ માસ મા ઉપવાસ મા શક્તિ વર્ધક પીણું એટલે બદામ શેક, જે સ્વાસ્થ્યવર્ધક અને ટેસ્ટી લાગે છે Pinal Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15368343
ટિપ્પણીઓ (4)