બદામ થીક શેક (Badam Thick Shake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સોપ્થમ દુઘ ને એક ઉભરો લઇ લો.હવે એક વાટકી માં ઠંડા દુઘ માં આરાલોટ ઉમેરી મિક્સ કરી દુઘ માં ઉમેરી દો.
- 2
દુઘ ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહો.હવે તેમાં પલાળેલી બદામ ને મિક્સર માં વાટી પેસ્ટ બનાવી દુઘ માં ઉમેરો.
- 3
હવે તેને 10-15 મિનિટ હલાવતા રહો.હવે તેમાં ખાંડ ઉમેરી,કેસર ના તાંતણા ઉમેરી હલાવો.
- 4
ખાંડ ઓગળે ત્યાં ઇલાયચી પાઉડર,ઉમેરી 5મિનિટ કુક કરો.
- 5
હવે દુઘ એકદમ ઘટ્ટ થાય એટલે તેમાં બદામ ની કતરણ ઉમેરી ગેસ બંધ કરી ઠંડું કરવા મુકો.
- 6
1-2 કલાક ફિ્જ માં ઠંડું કરી બદામ શેક ને સવઁ કરો.તાયાર છે થીક બદામ શેક.
- 7
નોંધ:-અહીં ફરાળ માટે બનાવ્યું છે,માટે આરાલોટ નો ઉપયોગ કયાઁ છે,રેગ્યુલર માં કસ્ટડઁ પાઉડર વાપરી શકાય.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15384232












ટિપ્પણીઓ (11)
All your recipes are yummy. You can check my profile and like, comment, follow me if u wish 😊😊