ફરાળી અપ્પમ (Farali Appam Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સામો અને સાબુદાણા મિક્સ કરી પાણી માં 2 કલાક માટે પલાળી રાખો
- 2
2 કલાક થાય ત્યારબાદ મિક્સર માં થોડું પાણી નાખી મિશ્રણ ને પીસી લો. હવે તેમાં મીઠું,મરી પાઉડર,લીલા ધાણા, બધું મિક્સ કરી આદુ ને છીણી લો અને મિશ્રણ ને બરાબર હલાવી લો
- 3
હવે અપ્પમ પાત્ર માં 1 ચમચી તેલ નાખી ગરમ થાય એટલે તૈયાર મિશ્રણ ઉમેરો અને એક બાજુ સેકાય એટલે ઉપર થોડું તેલ મૂકી બીજી બાજુ ફેરવી ને શેકી લો
- 4
બન્ને બાજુ સેકાય જાય એટલે ગરમ ગરમ અપ્પમ લીલી ચટણી કે સોસ સાથે પીરસો
- 5
મેં ખાવાનો સોડા નથી ઉમેર્યો તમે ઉમેરી શકો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
ફરાળી વોફલ (Farali Waffle Recipe In Gujarati)
#SJRવોફલ અત્યારે ખૂબ જ ટ્રેન્ડમાં છે ઘણી અલગ અલગ જાતના વોફલ્સ હવે ઘરે ઘરે બનવા માંડ્યા છે. ફરાળી ઢોસા માટે જે ખીરું બનાવીએ છીએ તેનો ઉપયોગ કરી મેં આ ફરાળી વોફેલ્સ બનાવ્યા છે. Hetal Chirag Buch -
-
-
-
ફરાળી અપ્પમ(farali appam recipe in gujarati)
#સાઉથ. અપ્પમ સાઉથની રેસીપી છે તે ચોખા ને અડદ ની દાળ ની બનાવવા માં આવે છે અને તે રવા ના પણ બનાવવામાં આવે છે મારી રેસીપી અલગ છે હુ આજે ફરાળી અપ્પમ ની રેસીપી સેર કરું છુ Rinku Bhut -
-
-
-
-
-
-
-
-
-
ફરાળી ઢોંસા (Farali Dosa Recipe In Gujarati)
ફરાળ માં કંઇક નવું ખાવું હોય તો આ ફરાળી ઢોંસા એકવાર ટ્રાય કરવા જેવા છે. Bansi Thaker -
ફરાળી ક્રિસ્પી અપ્પમ (Farali Crispy Appam Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#fastફરાળી વાનગીમાં પણ વૈવિધ્યતા હોય તો જ ઉપવાસ કરવાની પણ મજા આવી જાય. સાબુદાણાની ખીચડી, વડા, કટલેસ અને હવે સાબુદાણાના અપ્પમ પણ મેં બનાવ્યા છે. સામગ્રી એ જ છે ખાલી વાનગી નવી રીતે બનાવી છે. Neeru Thakkar -
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#ff1#EBWeek 15#શ્રાવણ#cookpadindia#cookpadgujarati(સાબુદાણા બટાકા ની) Mitali Chavda (Mitali Darshan Vala) -
-
ફરાળી ઢોકળા(Farali dhokla Recipe in Gujarati)
#ઉપવાસ ઉપવાસમાં આમ તો ઘણી બધી ફરાળી વાનગી બનતી હોય છે પણ ફરાળી ઢોકળા એ ડાયેટ માં અને હેલ્થ માં બેસ્ટ છે Jasminben parmar -
-
ફરાળી ઈડલી (Farali Idli Recipe In Gujarati)
#ff1#nonfriedfaralireceipe#nonfriedjainreceipe#cookpadindia Rekha Vora -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15385472
ટિપ્પણીઓ