કોબી બટાકા નું શાક (Kobi Bataka Shak Recipe In Gujarati)

Rekha Vora @rekhavora
કોબી બટાકા નું શાક (Kobi Bataka Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ મા કોબી અને બટાકા સમારો અને પાણી થી ધોઈ નાખો
- 2
કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખી રાઈ તતડે એટલે તેમાં હિંગ હળદર મરચુ નાખી કોબી બટાકા વધારો મીઠું નાખી હલાવો ઢાંકણ ઢાંકી થવા દયો
- 3
પાચ મિનિટ થી સાત મિનિટ માં થઈ જશે હવે તેમાં સમારેલું ટમેટું નાખો હલાવી એક મિનિટ પછી તેમાં ખાંડ નાખો હલાવી લો પછી ગેસ બંધ કરી દયો
- 4
તૈયાર છે કોબી બટેટાનું શાક આ શાક પીરસો સરસ લાગે છે
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15388983







ટિપ્પણીઓ