બટાકા નું છીણ (Bataka Chhin Recipe In Gujarati)

Rekha Vora @rekhavora
બટાકા નું છીણ (Bataka Chhin Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ધોઇ છોલી જાડી ખમણી થી ખમણી લેવા બે થી ત્રણ પાણી થી ધોઈ લ્યો
- 2
એક તપેલામાં પાણી નાખી ગરમ કરવા મૂકો ગરમ થાય અને ઉકળવા લાગે એટલે તેમાં મીઠું નાખી બટાકા નું ખમણ નાખો બેએક ઉભરા આવે એટલે ચેક કરવું ખમણ સેજ અધ કચરું થાય એટલે ગેસ બંધ કરી દયો
- 3
ખમણ ને ચારણી માં કાઢી નીતારી અને તડકે પ્લાસ્ટિક ઉપર સૂકવવા મૂકી દયો બે દિવસ સુધી તડકો આપો
- 4
હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં આ ખમણ તળો ગેસ બંધ કરો
- 5
ખમણ ઉપર સેજ મરચું અને દળેલી ખાંડ નાખી હલાવી લ્યો તૈયાર છે બટાકા નું ખમણ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રાજગરાની સેવ (Rajgira Sev Recipe In Gujarati)
#ff2#fried Recipe#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
બટાકા ના પાપડ (Bataka Papad Recipe In Gujarati)
#ff2#fried Recipe#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
ફરાળી રાજગરા નો ચેવડો (Farali Rajgira Chevdo Recipe In Gujarati)
#ff2#fried Recipe#childhood#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
બટાકા ની પતરી (Bataka Patari Recipe In Gujarati)
#fast Recipe#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
બફવડા (Bafvada Recipe In Gujarati)
#EB#WEEK15#ff2#fried recipe#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
-
-
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#EB#WEEK15#ff2#fried Recipe#childhood#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
મસાલા શીંગ (Masala Shing Recipe In Gujarati)
#ff2#fried Recipe#Cookpadindia#Cookpadgujaratiખાટી મીઠી મસાલા શીંગ Rekha Vora -
બફવડા (Buff Vada Recipe In Gujarati)
#EB#WEEK15#ff2#fried Recipe#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#WEEK15#ff2#fried Recipe#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#EB#WEEK15#ff2#fried Recipe#Childhood#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
બટાકા ની ફરાળી ભેળ (Bataka Farali Bhel Recipe In Gujarati)
#ff2#fried Ferrari recipe Jayshree G Doshi -
ફરાળી મસાલા શીંગ (Farali Masala Shing Recipe In Gujarati)
#ff2#fried Ferrari recipe Jayshree G Doshi -
-
-
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#WEEK15#ff2#Fried Recipe#Cookpadindia#Coikpadgujarati Rekha Vora -
ફરાળી પોટેટો ચિપ્સ (Farali Potato Chips Recipe In Gujarati)
#ff2#fried Ferrari recipe Jayshree G Doshi -
મસાલા શીંગ (Masala Shing Recipe In Gujarati)
#ff2#fried Recipe#Cookpadindia#Cookpadgujaratiમરી સંચળ વાળી શીંગ Rekha Vora -
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#week15#ff2Fried Farali Recipe#cookpadindia Bindi Vora Majmudar -
-
-
-
-
-
ફરાળી સૂરણની ખીચડી (Farali Suran Khichdi Recipe In Gujarati)
#ff2#fried Ferrari recipe Jayshree G Doshi -
અળવી બટાકા નું શાક (Arvi Bataka Shak Recipe In Gujarati)
#ff2#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
ફરાળી મોરૈયા ની ઈડલી (Farali Moraiya Idli Recipe In Gujarati)
#ff2#fried Jain recipe Jayshree G Doshi -
ચોળી બટાકા નું શાક (Chori Bataka Shak Recipe In Gujarati)
#SVC#cookpadindia#cookpadgujarati#લીલી_ચોળી#summer_veg Keshma Raichura -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
ફટાફટ બની જતા ને સૌને પ્યારા બટાકા વડા, ચાલો તો આજે બનાવી લઇએ ફટાફટ બટાકાવડાં#MW3#cookpadindia#cookpadgujarati#Fried Birva Doshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15394084
ટિપ્પણીઓ