છીણેલી ખીચડી

#EB
ખીચડી એટલે....પચવામાં સહેલી હોય છે.માદા માણસ જ ખીચડી ખાય પણ ખીચડી ને પણ જાત જાતના પ્રકાર થી રાંધી ને એને વિવિધતા સભર વાનગી ની હરોળ માં લાવી દીધી છે.
આજે મેં જે ખીચડી બનાવી છે એ છીણેલ દૂધી, બટાકા,ડુંગળી...નો ઉપયોગ કરી બનાવી છે...એટલે એને 'છીણેલી ખીચડી'કહી શકાય.આ રેસીપી નીપાબેન ની છે.
વડી, આ ખીચડી પચવામાં હલકી અને ચાવવા માં પણ સહેલી વડી સ્વાદ થી ભરપુર છે
છીણેલી ખીચડી
#EB
ખીચડી એટલે....પચવામાં સહેલી હોય છે.માદા માણસ જ ખીચડી ખાય પણ ખીચડી ને પણ જાત જાતના પ્રકાર થી રાંધી ને એને વિવિધતા સભર વાનગી ની હરોળ માં લાવી દીધી છે.
આજે મેં જે ખીચડી બનાવી છે એ છીણેલ દૂધી, બટાકા,ડુંગળી...નો ઉપયોગ કરી બનાવી છે...એટલે એને 'છીણેલી ખીચડી'કહી શકાય.આ રેસીપી નીપાબેન ની છે.
વડી, આ ખીચડી પચવામાં હલકી અને ચાવવા માં પણ સહેલી વડી સ્વાદ થી ભરપુર છે
રાંધવાની સૂચનાઓ
- 1
દાળ- ચોખા ને પાણી થી અલગ અલગ ૩ વાર ધોઈ ને પાણી ઉમેરી ૧\૨ કલાક માટે પલાળીને બાજુ પર રાખો.
- 2
બટેટું,દૂધી ને સરસ ધોઈ ને છાલ કાઢી ને ખમણી લો,આદુ-મરચાં ને ધોઈ ને સરસ વાટી લો,ડુંગળી ને પણ છીણી લો,લીમડાનાં પાન ને ધોઈ ને જીણા કાપી લો,લસણ ને છોલી ને દરદરુ પીસી લો.
- 3
હવે,જાડા તળિયા વાળી તપેલી માં ૨ ચમચી તેલ અને ૧ ચમચી શુધ્ધ ઘી ઉમેરી ને ગરમ કરો,પછી તેમાં રાઈ, મેથી અને જીરું ઉમેરી ને સરસ તતડે એટલે લવિંગ,તજ,તમાલપત્ર,હીંગ ઉમેરી ને સરસ હલાવી લો પછી તેમાં આદુ-મરચાં દરદરા વાટેલા, લસણ દરદરુ પીસેલુ,કાપી ને રાખેલ મીઠા લીમડાનાં પાન ને ઉમેરી ને હળદર ઉમેરી ભેળવી લો,પછી તેમાં છીણેલ ડુંગળી,બટાકા અને દૂધી નું છીણ ઉમેરી ને સરસ હલાવી લો ત્યારબાદ તેમાં પલાળીને રાખેલ દાળ- ચોખા ઉમેરી ને હલાવી લો ને પછી પાણી ઉમેરી ને હલાવી લો મીઠું ઉમેરી હલાવીને દાણો અધકચરો ચડે ત્યાં સુધી
- 4
પકવો,તપેલી માં પરપોટા થશે,ને દાણા અધકચરા બફાઈ જાય એટલે કુકરમાં પાણી મૂકી ને તેમાં તપેલી રાખી દો ને ઢાંકણ ઢાંકી ને ૩ સીટી બોલાવી લો.
- 5
કુકર ઠંડું થાય એટલે તેમાં થી ખીચડી ની તપેલી કાઢી ને તેમાં બે ચમચી શુધ્ધ ઘી ઉમેરી ને સરસ હલાવી લો અને આ ખીચડી પીરસવા માટે તૈયાર છે.
- 6
'છીણેલી ખીચડી' ને મેં પીરસી છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રજવાડી ફાડા ખીચડી
#goldenapron3#ખીચડીરસોઈ નો રાજા એટલે ખીચડી. બનવા માં સહેલી અને પચવામાં હલકી.. સજા માંદા સૌ ને ખીચડી ભાવે. પણ આજે તેને થોડું વધારે રોયલ બનાવવા મેં રજવાડી ખીચડી બનાવી છે. Daxita Shah -
વેજીટેબલ મસાલા ખીચડી (Vegetable Masala Khichadi Recipe In Gujarati)
#GA4#Week7ખીચડી એટલે સંતોષ નો ઓડકાર હા ખીચડી એક સ્વાસ્થ્યપ્રદ વાનગી છે.જે સુપાચ્ય પણ છે.હવે તો ખીચડી માં પણ ઘણા પ્રકાર ની વિવિધતા જોવા મળે છે.મે આજે તુવેર દાળ અને ચોખા માંથી વેજીટેબલ મસાલા ખીચડી બનાવી છે જે ખુબજ સ્વાદિષ્ટ લાગેછે. khyati rughani -
માથંગા એરિસેરી (Mathanga Erissery Recipe In Gujarati)
#KER#Keralreciped#MathangaErissery#ChooseToCook માથંગા એરિસેરી એ કેરળ(દક્ષિણ ભારતીય) ની પરંપરાગત વાનગી છે.□ આ વાનગી માં pumpikn(કોળાં) ને લાલ ચોળી કે કોઈપણ કઠોળ કે તુવરદાળ સાથે બનાવવા માં આવે છે.□ પીસેલા લીલાં નારીયેળ ને ઉમેરવા માં આવે છે.□ નારિયેળ તેલ કે શુધ્ધ ઘી સાથે વઘાર કરવામાં આવે છે.□ આ એરિસેરી ને વાટકી ભાત,પાપડ અને અથાણાં સાથે પીરસવા માં આવે છે.□ મારી ખાસ ફ્રેન્ડ પ્રસન્ના મેનન કેરળ ની હતી...તો એની મમ્મી પાસે થી ઘણી વાનગીઓ જમી હતી...ઈ લોકો ઓનમ માં ખૂબ જ સરસ ફુલો ની અને અલગ અલગ રંગો ની રંગોળી કરતાં....ઢોંસા,ઈડલી,કેળા ની (કાચાં અને પાકાં),કોળાં ની...એમ ઘણું બધું બનાવતાં...મને એના નામ સાંભળી ને ઈ સમયે મજા આવતી...રીતસર ગોખતી.....આ જ ની વાનગી માથંગા એરિસેરી પણ માસી ની યાદ તાજી કરી....એમની પાસે પથ્થર હતો એની પર ટોપરુ ને મસાલા વાટતા અને ચમચી જેવું આગળ થી ડીઝાઇન વાળું એક સાધન હતું એમાં નારિયેળ રાખી છીણતાં...આભાર કૂકપેડ ઘણાં સમય પછી એમની વાનગીઓ એમની પાસે થી શીખી ને બનાવવાની કોશિશ કરી.... Krishna Dholakia -
છૂટ્ટી ખીચડી ઓસામણ
#WK5#WinterKitchenChallenge#ઓસામણ #છૂટ્ટી_ખીચડી#તુવેરદાળ_ચોખા_ની_છૂટ્ટી_ખીચડી #Cookpad#Cookpadindia #Cookpadgujarati#Cooksnapchallengeછૂટ્ટી ખીચડી ઓસામણકચ્છી - ગુજરાતી નાં ઘરે તુવેર દાળ અને ચોખા માં થી બનતી છૂટ્ટી ખીચડી સાથે ઓસામણ, તેનાં જ પાણી માં થી બનતું જ હોય છે. બનાવવામાં ખૂબજ સરળ, સ્વાદ માં લાજવાબ અને પચવામાં હલકું, એવી દેશી ભાણું પીરસું છું.. નાના બાળકો થી મોટા વૃધ્ધ વ્યક્તિઓ ને પચવામાં હલકી ખીચડી સાથે ખૂબજ પૌષ્ટિક ઓસામણ, નો સ્વાદ માણો. Manisha Sampat -
ખાનદેશી કઢી
#ROK#kadhirecipe#MBR2#WEEK2#KhandeshiKadhiRecipeકઢી એક Traditional व्य॔जन છે.કઢી દરેક પ્રાંત ના લોકો અલગ અલગ રીતે બનાવે છે.... જેમકે...ગુજરાતી ખટમીઠી કઢી,પંજાબી પકોડા કઢી....આજે મહારાષ્ટ્ર માં બનતી અનેક પ્રકારની કઢી પૈકી ની એક ખાનદેશી સ્ટાઈલ માં કઢી ને બનાવી ને કૂકપેડ માં રેસીપી મુકી રહી છું આશા છે તમને ગમશે. Krishna Dholakia -
મટર ખીચડી
#કુકરમોગર દાળ અને ચોખા થી બનાવેલી આ ખીચડી પચવામાં હલકી છે ઉપરાંત ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
-
મસૂર દાળ ખીચડી (Masoor Dal Khichdi Recipe In Gujarati)
#WKR મસૂર ની દાળ માં પ્રોટીન, ફાઈબર, પોટેશિયમ ભરપુર પ્રમાણમાં હોય છે...પચવામાં હલકી અને લોહીની ઉણપ ને દુર કરી હિમોગ્લોબીન નું પ્રમાણ વધારે છે..અહી મેં ચોખા સાથે મેળવીને પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ખીચડી બનાવી છે. Sudha Banjara Vasani -
રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)
#ભાતખીચડી એક એવી ડિશ છે કે જેને બીમાર માણસ કે સાજા માણસ ખાઈ શકે. ઝડપ થી બની પણ જાય અને મજા પણ પડે. Shraddha Patel -
કેરળ સ્ટાઈલ પુલિસેરી (Kerala Style Pulissery Recipe In Gujarati)
#KER#KerralaStylePulissery#CurdRecipeઆ દક્ષિણ ભારતીય પુલિસેરી વાનગી એ દક્ષિણ ભારત સહિત ભારત ના અન્ય ભાગો માં પણ વધુ લોકપ્રિય બની છે,સાથે સાથે વિશ્વ ના અન્ય કેટલાક ભાગો માં પણ એ લોકપ્રિય ભારતીય વાનગી બની ગઈ છે.કેરળ ની આ પરંપરાગત વાનગી ને બે રીતે બનાવી શકાય છે ૧ ) તેમાં નારિયેળ ના ઉપયોગ થી અને ૨) નારિયેળ ના ઉપયોગ વગર પણ બનાવવામાં આવે છે. એકદમ સહેલી અને સ્વાદિષ્ટ આ પુલિસેરી ને ઘરે સરળતાથી બનાવી શકાય છે અને ૪ દિવસ ફ્રીજમાં સાચવી શકો છો...તેને ખાસ કરી ને કેરળ માં લાલ ચોખા કે કોઈપણ મનપસંદ ચોખા સાથે પીરસી શકાય છે. Krishna Dholakia -
ખીચડી અને ગુજરાતી કઢી
#હેલ્થીખીચડી કઢી ગુજરાતીઓ ને ખૂબ જ પિ્ય હાેય છે. માંદા હાેય ત્યારે પણ ખીચડી ખાવાની સલાહ આપે છે એક હેલ્થી અને પચવામાં હલકી છે. Bhavna Desai -
લગ્નપ્રસંગે બનતી ગુજરાતી કઢી
#LSR#લગ્ન સ્ટાઈલ રેસીપી#COOKPADINDIA#COOKPADGUJARATI#GUJARATIKADHIRECIPE#KadhiRecipeલગ્ન પ્રસંગે રસોઈયા મહારાજ બનાવે તેવી ખાટી - મીઠી કઢી આજે બનાવી ને એની રેસીપી મૂકી રહી છું. Krishna Dholakia -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi recipe in Gujarati)
#KS1ગુજરાતી વઘારેલી ખીચડી એ બધા લોકો ની ભાવતી વાનગી છે. ગમે ત્યારે ખાવ પચવામાં હલકી ફૂલકી ને પૌષ્ટિક અને સ્વાદિષ્ટ. શિયાળા માં સરસ તાજા શાકભાજી મળે એટલે ખીચડી ખાવા ની વધારે મજા પડે. કેહવાય છે કે ખીચડી ના ચાર યાર ઘી, પાપડ,દહીં ને અથાણું. Komal Doshi -
રજવાડી ખીચડી(Rajwadi Khichdi Recipe in Gujarati)
મગ દાળ માં બનાવેલી મસાલા ખીચડી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોઈ છે. પચવામાં હલકી હોઈ છે.દરેક ગુજરાતી ઘરે લગભગ બનતી જ઼ હોઈ છે.#GA4#week7 Minaxi Rohit -
સ્વામિનારાયણ ની વેજ ખીચડી
#ખીચડી નામ આવે એટલે બિમાર માણસ માટે નું ખાવા નું પરંતુ હવે બહુ વિવિધ પ્રકારથી ખીચડી બનાવવા મા આવે છે મગ ની દાળ ની,તૂવેર ની દાળ ની,ફાડા ની, બધા જ શાક નાખી કાંદા લસણ નો ઉપયોગ ન કરીએ એટલે સ્વામિનારાયણ ની ખીચડી mamtabhatt829@gmail.com Bhatt -
પંજાબી ખીચડી
#ખીચડી#પંજાબી ગ્રેવીમાં શાક તો તમે ખાધું જ હશે પણ એક વાર આ પંજાબી ખીચડી ખાઈ જોજો....ખૂબ મજા આવી જશે ખાવાની....આંગળા ચાટતા રહી જશો.... Dimpal Patel -
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
કઢી ખીચડી બધા ને ઘેર બનતી હોય છેકાઠિયાવાડી કઢી ખીચડી બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છેમે અહીં છુટી સરસ કાઠીયાવાડી બનાવી છેઘણા લોકો. કુકર માં પણ બનાવે છે છુટી પણ સરસ થાય છે#TT1 chef Nidhi Bole -
દૂધી સાબુદાણા ની ફરાળી ખીચડી
સામાન્ય રીતે આપણે સાબુદાણા સાથે બટાકા યુઝ કરી ને ખીચડી બનાવીએ છે..પણ મે અહીંયા દૂધી નો ઉપીયોગ કર્યો છે.દૂધી પચવામાં સરળ અને ગુણવત્તા માં ઉત્તમ છે..તેમાં વિટામિન એ,વિટામિન સી, આર્યન,ઝીંક,અને મેગ્નેશિયમ મળે છે.સ્વાથ્ય ની દૃષ્ટી એ દૂધી અતિ ફાયદાકારક છે.અને ફરાળ માં બટાકા ની જગ્યા એ દૂધી નો ઉપિયોગ કરવાથી પાચન પણ સરળતા થી થાય છે. Varsha Dave -
શેપૂ ની વેજીટેબલ ખીચડી (Shepu Vegetable Khichdi Recipe In Gujarati)
વરસાદ માં સહેલી અને સ્વાદિષ્ટ ખીચડી Urvashi Thakkar -
માટી ના પાટિયા ની ચોખા મોગર દાળ ની ખીચડી (Mogar Dal Khichdi Recipe In Gujarati)
#ભાત ભાત નો વપરાશ બધા જ ઘરો માં રોજ નો બનતો જ હોય છે. તો lock down માં,અને ઉનાળા માં શાક ની તકલીફ રહેતી હોય ત્યારે ભાત માં થીજૂદી જુદી વાનગી બનાવી શકાય છે. તો સાંજે જમવા માં મેં માટી ના પાટુડા માં સરસ મજા ની ધીમા તાપે મોગરદાલ અને ચોખા બેવ મિશ્રણ થી ખીચડી બનાવી છે. પચવા માં હલકી અને ગરમી મા ખાવા માં સરળ રહે છે. Krishna Kholiya -
ગ્રીન ખીચડી
#ખીચડી શિયાળામાં આ ખીચડી બનાવાય. દરેક પ્રકારના શાકભાજી મળી રહે.દરેક ને ખીચડી ભાવતી હોય છે. આ ખીચડી ખૂબ જ હેલ્ધી છે. Bhavna Desai -
રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)
#KS7 આપણા કાઠિયાવાડ માં ખીચડી એ લગભગ બધા નાં ઘર માં બનતી પરંપરાગત વાનગી છે..ખીચડી સુપાચ્ય હોવાથી સાંજ નાં ડિનર માં બનતી હોય છે.અહીંયા મે જે રજવાડી ખીચડી બનાવી છે તેમાં ચોખા ઉપરાંત અલગ અલગ દાળ અને શાકભાજી નો ઉપિયોગ કરેલો છે.જેમાંથી આપણ ને પ્રોટીન, વિટામિન્સ, ફાયબર, કેલ્સિયમ, લોહતત્વ વગેરે જેવા ભરપૂર તત્વો મળે છે.જે શરીર ને ફીટ તેમજ તંદુરસ્ત રાખે છે.સાથે અહીંયા મે નટસ, ચોક્ખું ઘી તથા ભરપૂર મસાલા ની પણ ઉપિયોગ કર્યો છે. Varsha Dave -
-
અમદાવાદ સ્ટાઈલ વડાપાઉં (Ahmedabad Style Vadapav Recipe In Gujarati)
#XS#ChristmasRecipe#WEEK9#MBR9#vadapavrecipe#pavrecipe#અમદાવાદસ્ટાઈલવડાપાઉંરેસીપી આજે વડાપાઉં બનાવ્યાં પણ મેથિયાં મસાલા નો ઉપયોગ કરી ને...લીલી ચટણી સાથે....તમે ઈચ્છો તો ગ્રીલ કરી ને પણ બનાવી શકો પણ મે નોનસ્ટિક પેન માં બનાવ્યાં છે...સિમ્પલ પણ સ્વાદિષ્ટ વડાપાઉં.... Krishna Dholakia -
મકાઈ ખીચડી (Corn Khichdi Recipe In Gujarati)
#GA4#Week8#મકાઈખીચડી ખૂબ પૌષ્ટિક ખોરાક અને પચવામાં પણ હળવી.ખીચડી ઘણી અલગ અલગ રીતે બને છે.હું અહીંયા મકાઈ ની ખીચડી ની રેસિપી લાવી છું.જે એકદમ સરળ અને ટેસ્ટ માં પણ મસ્ત લાગે છે. Sheth Shraddha S💞R -
શાહી મસાલા મિક્સ વેજ હાંડી ખીચડી - કઢી કોમ્બો
#ટ્રેડિશનલફ્રેન્ડસ, ખીચડી એક સાદું અને પૌષ્ટિક ભોજન છે . જનરલી અલગ અલગ રીતે બનાવવામાં આવતી ખીચડી માં ચોખા અને મગ નું કોમન કોમ્બિનેશન હોય છે પરંતુ ખીચડી ને વઘુ પૌષ્ટિક બનાવવા માટે તેમાં કોઈપણ બીજી દાળ તેમજ સીઝનેબલ શાકભાજી એડ કરી માટી ના વાસણ માં બનાવી એક અલગ મીઠાશ સાથે , ટેસ્ટી અને હેલ્ધી બનાવી ને છાશ કે ખાટીમીઠી કઢી સાથે સર્વ કરવા માં આવે છે. મેં અહીં ખીચડી ને ખાટીમીઠી કઢી સાથે સર્વ કરેલ છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)
આ રજવાડી ખિચડી ખુબજ ટેસ્ટી લાગે છે .અને બધા શાક અવાથી બાળકો પણ મજા થી ખાઈ લેય છે..આ ખીચડ માં તેજાનો નો ઉપયોગ કર્યો છે એટલે મોંઢા માં પાણી આવી જાય છે.#LCM Digna Rupavel -
બાજરી ના લોટ ની રાબ (Bajri Flour Raab Recipe In Gujarati)
#CB6#Week 6#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ ટ્રેડીશનલી ગુજરાતી રાબ એ પરંપરાગત ગુજરાતી પીણું છે...જે શિયાળામાં ધઉં,બાજરી,રાગી....કોઈપણ એક લોટ,ઘી,ગોળ, સૂંઠ,ગંઠોડા, પાણી નો ઉપયોગ કરી ને બનાવામાં આવે છે....શરદી,ઉધરસ,કફ કે વાઈરલ ઈન્ફેકશન થયું હોય ત્યારે ગરમાગરમ રાબ પીવા થી રાહત મળે છે...રોગપ્રતિકારક શક્તિ માં વધારો થાય છે...રાજસ્થાન, પંજાબ માં તો મકાઈ ના દલીયા ની છાશ માં બનાવેલ રાબ નો વપરાશ વધારે...આજે બાજરીના લોટ ની રાબ બનાવશું... Krishna Dholakia -
પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)
#CB10#week10#cookoadindia#cookpadgujaratiઉનાળો હોય કે શિયાળો ખીચડી બધા ને ઘરે બને જ.રોજ ની ખીચડી માં નવું નથી પણ શિયાળા ભાજી નો ઉપયોગ કરી આજ મે બનાવી છે :પાલક ની ખીચડી અને તેમાં મે લીલું લસણ પણ એડ કર્યું છે . सोनल जयेश सुथार -
બાજરી ની ખીચડી (Bajri Khichdi Recipe In Gujarati)
#WK1#WEEK1#વિન્ટર કિચન ચેલેન્જ#બાજરી ની ખીચડી (સજલા ખીચડી) Krishna Dholakia
More Recipes
ટિપ્પણીઓ (2)