ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)

Sangita Vyas @Sangit
ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ને ધોઈ પીલ કરી ઊભી કાતરી પાડી લો અને બીજા બટાકા ની crips કાપી લો અને પછી સારા પાણી થી ધોઈ લો.
- 2
બંને ને વારાફરતી તેલ માં ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો.
- 3
સાબુદાણા,શીંગદાણા,કાજુ,બટાકા ના પીસ ને વારાફરતી તળી લેવા..
ચટણી ને પણ મિકસી માં ગ્રાઇન્ડ કરી લેવી.. - 4
હવે એક બાઉલ માં બધું ભેગુ કરી ટેસ્ટ પ્રમાણે ચટણી,મીઠું,મરચું ઉમેરી બરાબર હલાવી ટ્રે માં એસેમ્બલ કરી લો.
ફરાળી ભેળ તૈયાર છે..
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15398771











ટિપ્પણીઓ (18)