રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
૪ વ્યક્તિ
  1. ૧/૨ કપસાબુદાણા
  2. ૩ કપદૂધ
  3. ૫ ચમચીખાંડ
  4. ૫-૬તાંતણા કેસર
  5. ૧/૨ નાની ચમચીઇલાયચી પાઉડર
  6. ૧/૨ કપસમારેલા કેળા
  7. ૧/૨ કપસમારેલા સફરજન
  8. ૧/૨ કપસમારેલી લીલી દ્રાક્ષ
  9. ૧/૨ કપસમારેલા ચીકુ
  10. ૧/૨ કપદાડમના દાણા

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સાબુદાણાને મિક્સરજારમાં દળી લો. ત્યારબાદ આ પાવડરને ચારણીથી ચાળી લો.

  2. 2

    હવે, એક તપેલીમાં દૂધને ઉકાળો, ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરી મિકસ કરો. ખાંડ ઓગળે એટલે સાબુદાણાનો પાઉડર ઉમેરી બરાબર મિકસ કરી લો. હવે તેમાં કેસર, ઇલાયચી પાઉડર ઉમેરી હલાવી લો. ૫ મિનીટ પછી ગેસની ફ્લેમ બંધ કરી દો.

  3. 3

    હવે દૂધ ઠરે પછી તેને ફ્રીઝમાં ૨ કલાક ઠંડુ
    કરવા મૂકો. ત્યારબાદ ઠંડા દૂધમાં બધા સમારેલાં ફળો ઉમેરી મિકસ કરી ફરી ૧/૨ કલાક માટે ફ્રીઝમાં ઠંડું કરવા મૂકો.

  4. 4

    તો તૈયાર છે ઠંડું ફરાળી ફ્રૂટ કસ્ટર્ડ..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mamta Pandya
Mamta Pandya @mamta_homechef
પર
By nature I am cookaholic..Love to try different recepies..Like to present it with unique styles..Kindly share your comments and opinions!!!
વધુ વાંચો

ટિપ્પણીઓ (19)

Similar Recipes