બ્રોકલી સૂપ (Broccoli Soup Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પલાળેલી બદામ ની પેસ્ટ તૈયાર કરો. એક તપેલીમાં બ્રોકલી, મીઠું અને પાણી ઉમેરો. બ્રોકલી બફાઈ જાય ત્યાં સુધી ઉકાળો. પછી તેને ઠંડું થવા દો. તેને મિક્સર જારમાં લઇ પેસ્ટ કરો.
- 2
એક પેનમાં ઘી મૂકી પછી તેમાં લસણ બારીક સમારેલા નાખી સાંતળો. પછી ઠંડા દૂધમાં corn flour ઉમેરી તેને હલાવી પેનમાં ઉમેરો. બે મિનિટ સુધી ધીમા તાપે હલાવતા જાવ. પછી તેમાં બ્રોકલી ની પેસ્ટ, બદામની પેસ્ટ, મીઠું અને મરી પાઉડર નાખી બે મિનીટ હલાવી દો.ગેસ બંધ કરો.
- 3
હવે તૈયાર છે બ્રોકલી સૂપ. તેને સર્વિંગ બાઉલમાં લઈ ઉપરથી મલાઈ રેડી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15405463





ટિપ્પણીઓ