લીલા નારિયેળ ની ફરાળી પેટીસ (Coconut Farali Pattice Recipe In Gujarati)

Purvi Baxi @cook_25317624
લીલા નારિયેળ ની ફરાળી પેટીસ (Coconut Farali Pattice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
શ્રીફળ ને ખમણી તેમાં બટાકા અને અરાલોટ સિવાય ની ઉપર પ્રમાણે ની બધી સામગ્રી મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરી લો.
- 2
બટાકા ને બાફી સાવ ઠંડા થાય પછી ખમણી લેવા તેમાં મીઠું મરી પાઉડર અને જરૂર પ્રમાણે આરલોટ ઉમેરી મિક્ષ કરો.
- 3
બટાકા ના મિશ્રણ માંથી ગોળ થેપલી બનાવી વચ્ચે એક ચમચી નારિયેળ નું સ્ટફિંગ ભરી પેટીસ વાળી લ્યો અને તેને આરાલોટ માં રગદોળી ગરમ તેલ માં ગોલ્ડન કલર ની તળી લ્યો.
- 4
ગરમા ગરમ પેટીસ ને ગ્રીન ચટણી સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15406090



ટિપ્પણીઓ