જામનગર ઘૂઘરા (Jamnager Ghughra Recipe In Gujarati)

Jyotsana Prajapati @j_8181
જામનગર ઘૂઘરા (Jamnager Ghughra Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા એક બાઉલમાં મેંદાનો લોટ લો. પછી તેમાં તેલ અને મીઠું ઉમેરો પછી તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી એનો કઠણ લોટ બાંધી લો. પછી તેને 15 મિનિટ સુધી ઢાંકીને રાખી દો.
- 2
હવે એક બાઉલમાં બાફેલા બટાકા લો.પછી બટાકાને મેશ કરી લો અને તેમાં ઉપર મુજબ બધા મસાલા ઉમેરી દો અને તેને મિક્સ કરી લો.
- 3
ત્યાર પછી મેંદાના લોટની પૂરી વણી લો અને તેમાં મસાલો ભરી લો પછી પૂરીને ફરતી બાજુ પેક કરી તેને ઘુઘરા ના સેઇપ માં બનાવી લો.
- 4
હવે કડાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય પછી ઘુઘરાને તેમાં ઉમેરી મીડીયમ ફ્લેમ પર બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.
- 5
તૈયાર છે તીખા ઘૂઘરા
- 6
હવે તેને લાલ ચટણી અને લીલી ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
જામનગર ઘૂઘરા (Jamnager Ghughra Recipe In Gujarati)
#ff3#childhood#cookpadindia#cookpadgujarati Sneha Patel -
-
જામનગર ઘુઘરા (Jamnagar Ghughra Recipe In Gujarati)
#CTતીખા ઘુઘરા તો જામનગરના જ....અહીંના ઘૂઘરા તેની બનાવટ ની રીત અને ચટાકેદાર સ્વાદ માટે ખૂબ જ પ્રખ્યાત છે .તે મુખ્ય ત્રણ ચટણી ... લાલ,લીલી અને મીઠી તથા મસાલા શીંગ, સેવ છાંટી ને પીરસવા માં આવે છે. Riddhi Dholakia -
જામનગર ઘૂઘરા (Jamnag Ghughra Recipe In Gujarati)
# CTજામનગર નું પ્રખ્યાત એક એવું સ્ટ્રીટ ફુટ કે જેનો સ્વાદ માણવા દુર દુર થી લોકો આવતા હોય છે. ખુબ જ સ્વાદિષ્ટ બને છે. બહાર નું પડ આમ તો મેંદામાંથી બને છે પરંતુ અહીં મે ઘઉં ના લોટનો ઉપયોગ કરેલો છે. તમે મેંદો વાપરી શકો છો. Riddhi Ankit Kamani -
-
-
-
જામનગર ઘૂઘરા (Jamnagar Ghughra Recipe In Gujarati)
જામનગર ની ફેમસ ડીશમાંથી એક છે ઘૂઘરા#cookwellchef#CT Nidhi Jay Vinda -
જામનગર ના ઘૂઘરા(Jamnagar Ghughra Recipe In Gujarati)
#RJS- જામનગર શહેર માં દરેક ગલી, દરેક એરિયામાં મળતા ઘૂઘરા આજે મેં ઘેર બનાવ્યા. જામનગરની દરેક વ્યક્તિએ તો આ ઘૂઘરા ખાધા જ હશે, પણ બહારગામ થી આવેલી વ્યક્તિ પણ આ ઘૂઘરા ની ફેન બની જાય છે.. તો હવે તમે પણ જો આ ઘૂઘરા ખાધા ન હોય તો આ રેસિપી વાંચીને જરૂર થી ટ્રાય કરજો.. Mauli Mankad -
જામનગર ના તીખા ઘૂઘરા (Jamnagar Tikha Ghughra Recipe In Gujarati)
#Cooksnap masala box હળદર, અજમોCooksnap done by me on this spicy receip.#jamnagar na thikna gubbara Neha.Ravi.Bhojani. -
જામનગર ઘૂઘરા (Jamnag Ghughra Recipe In Gujarati)
#ફ્રાયએડજામનગર ની પ્રખ્યાત વાનગી છે. બટાકા નું સ્ટફિંગ કરી ને બનાવવામાં આવે છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
-
-
-
ઘૂઘરા (Ghughra Recipe In Gujarati)
સુરેન્દ્ર નગર ને જામનગર ના લોકો ના ફેમસ એવાં કિસ્પી, ચટપટા ને તીખાં ધૂધરા 😋 અમારા પણ ફેવરિટ છે. 😊😊 Pina Mandaliya -
જામનગર ના ફેમસ તીખા ઘૂઘરા (Jamnagar Famous Tikha Ghughra Recipe In Gujarati)
#RJS#cookpadgujarat#cookpadindiaતીખા ઘૂઘરા એ જામનગર નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.નાના મોટા સૌ ને પ્રિય છે.તે અલગ અલગ ૩ ચટણી સાથે ખવાય છે.મેં પણ ડિનર માં બનાવ્યા ટેસ્ટ ની તો શું વાત કરું આ હહઃહઃહ........ Alpa Pandya -
જામનગર ઘૂઘરા
#તીખીમાવો અને રવો નાખેલા ગળ્યા ઘૂઘરા તો આપણે બનાવીએ છીએ આજે મે બનાવ્યા છે રાજકોટ - જામનગર નાં પ્રખ્યાત તીખા ઘૂઘરા. Anjana Sheladiya -
-
-
જામનગર ના તીખાં ઘૂઘરા(Jamnangar Tikha Ghughra Recipe In Gujarati)
#RJSજામનગર ના તીખાં ઘૂઘરા એક રોડસાઈડ સ્નેક છે જેને ખાવા માટે લોકો નો ધસારો થાય છે. આ ઘૂઘરા ચાટ ના ફોર્મ માં સર્વ થાય છે.Cooksnap@poojakotechadattani Bina Samir Telivala -
જામનગર ઘુઘરા (Jamnager Ghughra recipe in Gujarati)
ચટપટું ખાવાનું બાળપણમાં બહુ ભાવે તેથી તીખા ઘુઘરા બહુ ભાવતા અને તેની chat મળે તો ખૂબ આનંદ આવી જાય.#childhood Rajni Sanghavi -
-
-
-
-
-
તીખા ધુધરા જામનગર ફેમસ (Tikha Ghughra Jamnagar Famous Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#RJS Sneha Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15407745
ટિપ્પણીઓ (7)