કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બાજરા ના લોટ ની રાબ (Bajra Flour Raab Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બાજરા ના લોટ ની રાબ (Bajra Flour Raab Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બાજરા ના લોટ ની રાબ (Bajra Flour Raab Recipe In Gujarati)

Sangita kumbhani
Sangita kumbhani @cooksangita9275

બાજરા ના લોટ ની રાબ (Bajra Flour Raab Recipe In Gujarati)

Sangita kumbhani
Sangita kumbhani @cooksangita9275
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

દસ મિનિટ
બે લોકો માટે
  1. ૩ ચમચીબાજરીનો લોટ
  2. 1/2 વાટકી ગોળ
  3. ૩ ચમચીઘી
  4. 1 ચમચીસૂંઠ પાઉડર
  5. 1/2 ચમચી અજમા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી તૈયાર કરો, હવે એક પેનમાં ઘી ગરમ કરો, તમે તેના બાજરીનો લોટ ઉમેરો, હવે તેને આછો બદામી રંગનો થાય ત્યાં સુધી શેકી લો, હવે તે ગરમ લોટમાં થોડા અજમા ઉમેરી દો, એટલે તે પણ શેકાઈ જાય

    બાજરા ના લોટ ની રાબ (Bajra Flour Raab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બાજરા ના લોટ ની રાબ (Bajra Flour Raab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બીજા ગેસ ઉપર એક વાસણમાં ગોળ મા થોડું પાણી નાખી અને તેને ઉકાળો

    બાજરા ના લોટ ની રાબ (Bajra Flour Raab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તે ઉકળતાપાણી ને સેકેલા લોટમાં ઉમેરો

    બાજરા ના લોટ ની રાબ (Bajra Flour Raab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બાજરા ના લોટ ની રાબ (Bajra Flour Raab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેને મિક્સ કરી લો, અને ઉપરથી સુઠ પાઉડર ઉમેરો, તૈયાર છે ગરમા ગરમ રાબ, વરસાદી મૌસમમાં ગરમા-ગરમ પીવાની ખૂબ મજા પડે છે

    બાજરા ના લોટ ની રાબ (Bajra Flour Raab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sangita kumbhani
Sangita kumbhani @cooksangita9275
પર August 20, 2021 05:08

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેક્સીકન ટાકોસ જૈન (Mexican Tacos Jain recipe in Gujarati)
  2. મોરૈયા ના ગુલાબજાંબુ (Moraiya Gulabjamun Recipe In Gujarati)
  3. ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
  4. સાબુદાણા ફરાળી વડા (Sabudana Farali Vada Recipe In Gujarati)
  5. ફરાળી ખાટ્ટા ઢોકળા (Farali Khata Dhokla Recipe In Gujarati)
  1. સૂરણ નું શાક (Suran Shak Recipe In Gujarati)
  2. ફરાળી ઈડલી (Farali Idli Recipe In Gujarati)
  3. મોરૈયો (Moraiya Recipe In Gujarati)
  4. મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15407563
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close